SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લષ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત ધાન્યના છૂટા છૂટા કણ વેરાયેલા પડ્યા હોય તે કર્ણને જેમ કેઈ દાણે દાણો વીણને એકત્ર કરે તેમ આ ગ્રંથકર્તા એ ધ્વનિતાત્પર્ય દર્શાવે છે કે – શાસ્ત્રમાં ક્ષેત્ર વિચાર રૂપી કણો છૂટા છૂટા ગુંથાયેલા છે (એટલે કિંચિત્ કિંચિત ક્ષેત્ર વિચાર જૂદા જૂદા શાસ્ત્રોમાં ટે છૂટો કહે છે) તે સર્વ લેશેને હું આ ગ્રંથમાં (ક્રમશ:) સંગ્રહિત કરું છું. અહિં ૩છામિ એવો પણ બીજે પાઠ હવાથી ક્ષેત્ર વિચારના લેશોને “ કહીશ” એ અર્થ પણ થાય. ૧ છે અવતઃ–હવે આ મધ્યલોકમાં (તીચ્છી લેકમાં) દ્વીપ અને સમુદ્રોની કુલ સંખ્યા કેટલી છે? તે દર્શાવાય છે [અથવા અસંખ્યાતા દ્વીપ સમુદ્રોની સંખ્યાનું પ્રમાણ કાળના એક ભેદની સાથે સરખાવાય છે ]. तिरि एगरज्जुखित्ते, असंखदीवोदहीउ ते सव्वे । उद्धारपलिअपणवीस, कोडिकोडिसमयतुल्ला ॥ २॥ શબ્દાર્થ – તિરિક્તાછ તે સર્વે તે સર્વે =એકરાજ ૩પરિચ=ઉદ્વાર પલ્યોપમ (સૂફમ) ત્તેિ=ક્ષેત્રમાં વીસ વોટી=પચીસ કડાકડી સંવ=અસંખ્યાતા સમ=સમયે હીર=દ્વીપ ૩૩િ =સમુદ્રો તુe=તુલ્ય, જેટલા, સંસ્કૃત અનુવાદ. तिर्यगेकरज्जुक्षेत्रे, असंख्येय द्वीपोदधयस्ते सर्वे । उद्धारपल्यपंचविंशतिकोटिकोटिसमयतुल्याः ॥२॥ થાર્થ – એક રજજુ પ્રમાણ તીથ્થક્ષેત્રમાં અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રો છે, તે બન્ને મળીને પચીસ કેડીકેડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમના સમય જેટલા છે ! ૨ ! માથે આ તીર્થાલંક ઘંટીના પડ સરખો ગોળ [ ચપટગોળી છે, તેની જાડાઈ ૧૮૦૦ યોજન અને લંબાઈ પહોળાઈ એક રજજુ પ્રમાણ છે [એટલે અમુક સંખ્યાવાળા અસંખ્યાતા જન પ્રમાણ છે], સર્વથી છેલ્લો ૧ મેરૂ પર્વતની તલાટી રૂપ સપાટીથી [સમભૂતલથી] ૮૦૦ એજન ઉપર અને ૮૦૦ જન નીચે એ રીતે ૧૮૦૦ જન જાડે તોછલક જાણ.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy