________________
મગલાચરણ-અભિધયાદિ સ્વરૂપ
ધનુષ ૩ર અંશુલ જેટલા ઉંચા-જાડા ચક્ર સરખા ગાળક્ષેત્રમાં અનન્તાનન્ત સિદ્ધપરમાત્મા બિરાજે છે, તે સિદ્ધિસ્થાને દિવં રહેલા વૉર શ્રી વીરભગવંતને વળમિળ નમસ્કાર કરીને હું ક્ષેત્રવિચાર કહું છું. એમાં શ્રી વીરપરમાત્માની સિદ્ધ અવસ્થા સૂચવી, તે સાથે વીરભગવંતનેજ નમસ્કાર કરવાનું કારણ વર્તમાન શાસનના નાયક શ્રી વીરભગવતજ હતા માટે તથા એ સિદ્ધિસ્થાનને મુકુટ સરખું કહેવાનું કારણ કે–મુકુટ જેમ શરીરના અગ્રભાગે-મસ્તકેજ પહેરાય છે, અને તે વિવિધ મણિએથી ભરપૂર હાય છે તેવી રીતે ચોદરજી ઉંચા એવા લેાકરૂપી નરરાજાએ પોતાના મસ્તકે પીસ્તાલીસ લાખ યાજન વિસ્તારવાળા સિદ્ધક્ષેત્રરૂપી મુકુટ પહેર્યા છે, અને તેમાં અનન્તાનન્ત સિદ્ધરૂપી રત્ના ખીચાખીચ જડેલાં છે, માટે સિદ્ધિસ્થાનને જગતના મુકુટની ઉપમા આપી તે યથાર્થ છે.
૪
( ગયસેપયવગિઢ ) સુનુ× ૧ (વળમિર્ઝા )તથા જયશેખરપદ પ્રતિષ્ઠિત એવા મારા ગુરૂને નમસ્કાર કરીને ક્ષેત્રને વિચાર સંગ્રહુ છું. અહિં “ જય સેહરપચપઇŕિઅ’ ” એ વિશેષણ પ્રથમ શ્રી વીરભગવંતનુ કહીને એજ વિશેષણુ પાતાના ગુરૂને માટે પણ કહ્યું છે, પરન્તુ શબ્દાર્થમાં ફેરફાર કરવાના છે તે આ પ્રમાણે-યસે એટલે જયશેખર નામના આચાર્ય તેમના જ પદે અથવા પાટે પદ્ધિબ=બેઠેલા એવા મારા ગુરૂ શ્રી યસેનસૂરિ તેમને નમસ્કાર કરીને હું ક્ષેત્રવિચાર કહું છું-એ સંબંધ. અહિં આ ક્ષેત્ર સમાસ ગ્રંથના કર્તા શ્રી રત્નરોલરસૂરિ છે, તેમના ગુરૂ શ્રી વજાસેનસૂરિ અને તેમના પણ ગુરૂ શ્રી જયશેખરસૂરિ છે, જેથી ગ્રંથકર્તાએ આ ગ્રંથમાં પોતાના ગુરૂને અને ગુરૂના પણ ગુરૂને નમસ્કાર કર્યા.
મંજુત્તિ સસરળઠ્ઠા-હું મંદ બુદ્ધિવાળા છું માટે મારા પેાતાના સ્મરણને અર્થે હું આ ક્ષેત્ર વિચારોને સંગ્રહુ છું-એ સંબંધ. અહિં ગ્રંથ કર્તાએ પેાતાની લઘુતા દર્શાવવા માટે પોતાને મંદબુદ્ધિવાળા કહ્યા છે, તેમજ ગ્રંથ રચનાનું કારણ પણ દર્શાવ્યું કે હું જો ક્ષેત્રના વિચાર જે સિદ્ધાન્તોમાં છૂટા છૂટા કહ્યા છે, તેને એકત્ર કરી સંગ્રહ કરૂં તા મને વિશેષ યાદ રહે, અને એ વાત તા નિર્વિવાદ છે કે વાંચવા માત્રથી તે વિષય સ્મૃતિમાં ઘણીવાર રહેતા નથી, પરન્તુ બીજાને ભણાવવાથી વિશેષ યાદ રહે છે, અને તે વિષયના નવા ગ્રંથ રચવામાં તે તેથી પણ ઘણુંાજ યાદ રહી તે વિષય ઘણા દ્રઢ થાય છે.
ચિત્તવિયાત્રાળુમુછામિક્ષેત્ર સબધિ વિચારના અણુને વીણું છું-સંગ્રહું છું. અર્થાત્ ક્ષેત્રના વિચારને સક્ષેપથી કહું છું. ક્ષેત્રમાં ( ખેતરમાં ) અથવા ખળામાં