________________
પલ્યાપમ-સાગરોપમ સ્વરૂપ
સ્વયંભૂરમણ સમુદ્ર છે, જેથી તે સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધીનું અથવા ઉત્તર છેડાથી દક્ષિણ છેડા સુધીનું સર્વ માપ એક રજી છે, એટલે લેાકની ઉંચાઇના ૧૪ મા ભાગ જેટલુ છે, અને ચેાજનના માપથી તે અસંખ્ય ચેાજન થાય છે, તે એક રજી જેટલા ક્ષેત્રમાં અસખ્યાત દ્વીપસમુદ્રો છે, તેની કુલ સંખ્યા રા સૂક્ષ્મ ઉદ્ધાર સાગરોપમના સમયેા જેટલી છે, અથવા ૧૦ કેડાર્કાડિ પલ્યેાપમના એક સાગરોપમ એ હિસાબે ૨૫ કાડાકડિ સૂક્ષ્મ ઉદ્ધાર પડ્યેાપમના સમયેા જેટલી છે. અહિં લ્યેાપમ અથવા સાગરે પમ એ કાળનું પ્રમાણ વિશેષ છે તેના દ-૬ ભેદ છે તેમ— ૧ માદર ઉદ્ધાર પડ્યેાપમ
૨ સૂક્ષ્મ ઉદ્ધાર પડ્યેાપમ
૩ ભાદર અદ્ધા પત્યેામ ૪ સૂક્ષ્મ અદ્ધા પચે પમ
૫ ખાદર ક્ષેત્ર પક્ષેપમ
૬ સૂક્ષ્મ ક્ષેત્ર પડ્યેાપમ
૧ માદર ઉદ્ધાર સાગરેપમ ૨ સૂક્ષ્મ ઉદ્ઘાર સાગરોપમ
૩ બાદર અદ્ધા સાગરાપમ
૪ સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ
૫ બાદર ક્ષેત્ર સાગરોપમ
૬ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરાપમ.
એ છ પ્રકારના પક્ષેાપમ તથા છે પ્રકારના રસાગરાપમમાં અહિં સૂક્ષ્મ ઉદ્ધાર પછ્યાપમ અથવા સૂક્ષ્મ ઉદ્ધાર સારાપમ એ બીજા ભેદનુ અહિં પ્રયાજન છે, તેનુ સ્વરૂપ બાદર પડ્યેાપમ સમજવાથી વિશેષ સુગમતાથી સમજી શકાય છે માટે પ્રથમ આદર ઉદ્ધાર પલ્યાપમનું સ્વરૂપ અને ત્યારબાદ સુક્ષ્મ ઉદ્ધાર પત્યેાપમનુ સ્વરૂપ કહેવાય છે. [ ત્યારબાદ સાગરોપમ સહજે સમજાશે ] તે આ પ્રમાણે—
!! ૧ આદર ઉદ્ઘાર પડ્યેાપમ !!
ઉત્સેધાંગુલના પ્રમાણથી ૧ ચેાજન લાંબે ૧ યાજન પહેાળા અને ૧ યાજન ઉંડા એવા ઘનવૃત્ત કૂવામાં [ લંબાઇ પહેાળાઇ અને ઉંડાઇ એ ત્રણે સરખાં હાવાથી ઘનવૃત્ત કહેવાય, તેવા કૂવામાં સિદ્ધાન્તના અભિપ્રાય પ્રમાણે દેવકુરૂ
૧ પુણ્ય એટલે પાલા ( ધાન્યના સાટા કે જે વાંસની ચીપેાનાં પાલાં વાળીને અનાવવામાં આવે છે તે ) અથવા પલ્પ એટલે ા તેની ઉપમા વડે મપાતા કાળભેદ તે વહ્ય.
ર સાગર એટલે સમુદ્રની ઉપમાવાળા કાળ તે સાગરે પમ, જેમ સમુદ્રને પાર નહિં તેમ જે કાળનો પાર ન પામી શકાય તેટલા મેટા, તે પણ ૧૦ કાડાકોડી પત્યેાપમ જેટલો એક સાગરાપમ.
૩ એ ક્ષેત્રના યુગલિકાના વાળ બહુ સૂક્ષ્મ ડ્રાય છે માટે એ ક્ષેત્રના યુગલિક કા.