________________
૪૮
શ્રી લક્ષેત્રસમાસ વિસ્તરાર્ધ સહિત,
ગ્રંથકર્તાના ગુરૂ શ્રીજગત્શેખર અથવા જયશેખર આચાર્યની પાટે થયેલા શ્રી વજ્રસેનસૂરિ છે, કે જે પ્રથમ ગાથામાંજ નમસ્કૃત થયેલા છે ॥ ૫ ॥ ૨૬૧ ૫
અવતરણઃ—આ ગ્રંથમાં વિશેષત: રા દ્વીપ ૨ સમુદ્રના સ્વરૂપના વિસ્તાર કહીને હવે બીજા ખાકી રહેલા અસંખ્યાતા દ્વીપસમુદ્રના સ્વરૂપના વિસ્તાર શી રીતે જાણવા? તે આ ગાથામાં કહેવાય છે—
सेसाण दीवाण तहोदहीणं, विआरवित्थारमणोरपारं । सया सुयाओ परिभावयंतु, सर्वपि सवन्नुमइक्कचित्ता॥६॥२६२॥
શબ્દા
સેસશેષ રીવાજ દ્વીપાના
તા ૩વરી”તથા સમુદ્રોના
વિવિસ્થાŘ=સ્વરૂપ વિસ્તારને સોપાર=અનન્તપાર
સા સુયો=હ ંમેશાં શ્રુતજ્ઞાનથી રમવયંનુ=વિચારે સiપિ=સર્વ પણ સવનુમ( ૧ )=સર્વજ્ઞ મતમાં ર્ટ વિત્તા=એક ચિત્તવાળા
સંસ્કૃત અનુવાદ.
शेषाणां द्वीपानां तथोदधीनां विचारविस्तारमनर्वापारं । सदा श्रुतात् परिभावयन्तु सर्वमपि सर्वज्ञमतैकचित्ताः ।। ६ ।। २६२ ।।
ગાથાર્થ:—શેષદ્રીપા તથા સમુદ્રના પારાવાર રહિત ( અપાર ) વિચારના-સ્વરૂપના સર્વ વિસ્તારને સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થઈને હ ંમેશાં ધૃતને અનુસારે વિચાર। ॥ ૬ ॥ ૨૬૨ ૫
વિસ્તરાર્થ:——અહિં શેષ એટલે બાકીના અસંખ્યાતા દ્વીપસમુદ્રો છે, તેનુ દરેકનુ વિસ્તારથી સર્વસ્વરૂપ વિચારતાં અનન્તસ્વરૂપ છે, તે અનન્તસ્વરૂપને પેાતાની પ્રતિકલ્પનાથી નહિં પણ શ્રી સર્વજ્ઞભાષિતસિદ્ધાન્તને અનુસારે જ વિચારવું, વળી તે પણ સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થઇને એટલે શ્રી સર્વજ્ઞમત ઉપર દૃઢ શ્રદ્ધા રાખીને જ વિચારવુ, અને જો શ્રદ્ધારહિત વિચારે તા આ દ્વીપસમુદ્રોનુ જ નહિં પરન્તુ ચાદરાજલેાકનું પણ સર્વસ્વરૂપ સામાન્યજ્ઞાનીઓમાટે તે વિચારી શકાય એવું જ નથી, કારણ કે કૂપના દેડકાને જેમ સમુદ્રની વાતા માનવા યાગ્ય ન હેાય તેમ સર્વજ્ઞશ્રદ્ધારહિતને અથવા એ સર્વ સ્વરૂપ સર્વજ્ઞકથિત છે એવી શ્રદ્ધારહિતને એ ક્ષેત્રાનુ સ્વરૂપ