________________
ઉપસંહાર,
૪૨૯
માનવા ચેાગ્ય ન હોય, અને તે સાક્ષાત્ અનુભવાય છે કે વર્તમાનમાં ઘણા જેના પણ એવા છે કે પૂર્વોક્ત ક્ષેત્રસ્વરૂપને યથાર્થ સ્વરૂપે માનતા નથી. માટે એ સ્વરૂપને શ્રદ્ધાથી અથવા ખીજો અર્થ શ્રી લક્ષેત્રસમાસવૃત્તિમાં કહ્યા છે તે આ પ્રમાણે“ સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થઈને વિચારો ” એટલે સર્વજ્ઞમતમાં એકચિત્તવાળા થવાથી અનુક્રમે ( પરંપરાએ ) કેવળજ્ઞાનપ્રાપ્ત થાય છે, અને તેથી સર્વ પદાર્થ હાથમાં રહેલા માટા આમળાની માફ્ક સાક્ષાત્ દેખાય છે, માટે તેવી રીતે કેવળજ્ઞાનપ્રાપ્ત કરીને એ ક્ષેત્રનું સ્વરૂપ વિચારે! ( એટલે સાક્ષાત્ જાણે! સાક્ષાત્ દેખા અને ) તેનુ સ્વરૂપ બીજાની આગળ પ્રરૂપા-કહા, એ ભાવાર્થ છે. ॥ ૬ ॥ ૨૬૨ ૫
અવતરણ:—હવે આ પ્રકરણની સમાપ્તિકરતાં પ્રકરણકર્તા આચાર્ય પાતાનુ નામ, પ્રત્યેાજન, અને ગ્રંથ પ્રત્યેની શુભેચ્છા દર્શાવે છે તે આ પ્રમાણે सूरीहि जं रयणसेहरनामएहिं, अप्पत्त्थमेव रइयं णरखित्तविरकं । संसोहिअं पयरणं सुअणेहि लोए, पावेउ तं कुसलरंगमई पसिद्धिं ॥ શબ્દાઃ
સૂરીટ્િ=આચાયે i=જે ( આ પ્રકરણ ) ચળમેદ=શ્રી રત્નશેખર
નામ હિં=નામવાળા
અલ્પ ( ૧ ) ં ટ્વ=પેાતાને અર્થે જ રચmરચેલુ, રચ્યુ રવિત્ત=મનુષ્યક્ષેત્રની વિનું વ્યાખ્યાવાળુ
સંશોધ્વિંશધ્યુ, શુદ્ધ કર્યું નયર[=આ પ્રકરણ મુળેદિ=સજ્જનાએ જો લેાકને વિષે વાવેલુ=પામે તં તે પ્રકરણ
કુસહરામ=કુશલ રંગની બુદ્ધિવાળુ પ્રસિદ્ધિ=પ્રસિદ્ધિને
૧ એ ભાવાર્થમાંથી પણ એવા સાર કાઢી શકાય છે કે—આ ક્ષેત્રાનુ' સ્વરૂપ દૃઢ શ્રદ્ધાવત છદ્મસ્થ સત્ય માની શકે અથવા તો સર્વજ્ઞ પોતે સાક્ષાત્ નણીદેખી શકે, પરંતુ સર્વજ્ઞમતની શ્રદ્ધાહિતને માટે તે બહુ વિષમ છે કારણ કે અમુક માઇલના જ વિસ્તારવાળી આ દુનિયા–પૃથ્વી છે, એવા નિર્ણયવાળાને અને હિમાલયથી મોટા પર્વતો દેખ્યા ન હોય તેવાએને તથા પાસીક, આટલાંટિક આદિ મહાસાગરોધી મોટા સમુદ્રો દેખ્યા ન હાય તેવાને હજારા યેાજનના પતા કરાડા યોજનના તથા અસંખ્ય યાજનેના દ્વીપસમુદ્રો કહીએ તે તે શી રીતે માને ? એના મનમાં તે એ જ આવે કે એટલા માટા પર્વા દ્વીપા તથા સમુદ્રો ઢાઇ શકે જ નહિં. માટે ગ્રંચકર્તાએ આ ક્ષેત્રસ્વરૂપના વિષય શ્રદ્ધા પૂર્વક સમજવા યેગ્ય કહ્યા છે.