SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. છે આદિમધ્ય અન્ય ધ્રુવકની ઉત્પત્તિ છે ધાતકીખંડના ત્રણ પરિધિ છે, તેમાં લવણસમુદ્ર પાસે એટલે લવણસમુદ્રને અત્યપરિધિ તેજ ધાતકીખંડનો અભ્યન્તરપરિધિ ૧૫૮૧૧૩ એજન છે, મધ્યપરિધિ ૨૮૪૬૦૫૦ એજન છે અને અન્ય પરિધિ ૪૧૧૦૯૬૧ યોજન છે. અહિં અન્ય પરિધિ અને અભ્યન્તર (આદિ) પરિધિના સર્વાળાને અર્ધ કરવાથી મધ્યમપરિધિ પ્રાપ્ત થાય છે, તે આ પ્રમાણે ૧૫૮૧૧૩૯ આદિપરિધિમાં ૨) પદ૯૨૧૦૦ + ૪૧૧૦૯૬૧ અન્ય પરિધિ ઉમેરતાં ૨૮૪૬૦૫૦ મધ્યપરિધિ પદ૨૧૦૦ નું અર્ધ કરવાને ૨ વડે ભાગતાં હવે એ ત્રણે પરિધિરૂપ ધાતકીખંડ ૧૨ વર્ષધરપર્વત ૨ ઈ પુકાર પર્વત અને ૧૪ મહાક્ષેત્રોથી પૂરાયેલો છે, તેમાં પણ ૧૪ પર્વતે સર્વત્ર સમવિ તારવાળા છે, જેથી એ પર્વતના વિસ્તારને બાદ કરીએ તો ૧૪ મહાક્ષેત્રોએ રેકેલું ક્ષેત્ર પ્રાપ્ત થાય, માટે તે ૧૪ પર્વતનો વિસ્તાર સર્વમળીને ૧૭૮૭૪૨ છે તે આ પ્રમાણે— ૨૧૦૫–૫ લઘુહિમવંતપર્વત ૨૧૦૫–૫ શિખરી પર્વત ૮૪૨૧–-૧ મહાહિમવંતપર્વત ૮૪૨૧–૧ રૂક્ષ્મિપર્વત ૩૩૬૮૪–૪ નિષધપર્વત ૩૩૬૮૪-૪ નીલવંતપર્વત ૮૮૨૦–૨૦ + ૧૧ ૮૪૨૧–૧ પૂર્વધાતકીના કુલ ગિરિઓને વિધ્વંભ ૮૮૪ર૧–૧ પૂર્વ ધા. કુલગિરિવિ ૮૮૪ર૧-૧ પશ્ચિમ ધાવ ,, ૧૭૬૮૪૨–૨ + ૨૦૦૦ બેઈષકાર વિષ્કભ ૧૭૮૮૪૨-૨ અહિં ૨ કળાને અપ ગણી વર્જવાથી ધાતકીખંડનું ગિરિ. ક્ષેત્ર ૧૭૮૮૪ર જન સંપૂર્ણ ગણવું. એ પ્રમાણે ગિરિત્રને ત્રણે પરિધિમાંથી બાદ કરવાથી પ્રવાંક આવે તે આ પ્રમાણે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy