________________
મહાવિદેહની લંબાઈ ઉપરથી વિજ વિગેરેની પહેળાઈ ૩૮૩ ૧૫૮૧૧૩૯ પ્રથમ પરિધિમાંથી ૨૪૬૦૫૦ મધ્ય પરિધિમાંથી ૧૭૮૮૪૨ નિરિક્ષેત્ર બાદ કરતાં ૧૭૮૮૪ર ગિરિક્ષેત્ર બાદ કરતાં
૧૪૦૨૨૯૭ પહેલા ધ્રુવ
२६६७२०८ मध्य ध्रुवांक ૪૧૧૦૯૬૧ અન્ય પરિધિમાંથી અહિં ધ્રુવો તે મહાક્ષેત્રો માટે શેષ ૧૭૮૮૪૨ બાદ જતાં
રહેલી જગ્યા સૂચવે છે. ૩૯૭૨૧૧૧ ના યુવાન
+ ૩ પરિધિઓ માટે ૩ પ્રકારના વ્યાસ | પરિધિની ઉત્પત્તિ પૂર્વે જંબદ્વીપના પ્રકરણમાં ૧૮૮ મી ગાથાના પૂર્વાઈમાં દર્શાવી છે તે પ્રમાણે વ્યાસના વર્ગને દશગુણ કરી વર્ગમૂળ કાઢતાં પરિધિ આવે છે, માટે પરિધિઓ વ્યાસઉપરથી જ પ્રાપ્ત થાય છે, જેથી અહિ પહેલે વ્યાસ લવણસમુદ્રના ચાર લાખ અને જંબદ્વીપના એક લાખ સહિત ૫૦૦૦૦૦ (પાંચ લાખ) જન ગણવો. તથા ધાતકીખંડના મધ્યભાગ સુધીના બે બાજુના બે બે લાખ અધિક ગણતાં ૯૦૦૦૦૦ (નવલાખ)
જનનો બીજો વ્યાસ ગણવે, અને ધાતકીના પર્યન્તભાગ સુધીના બે બાજુના ચાર ચાર લાખ ગણું આઠ લાખ અધિક ગણવાથી (પ૦૦૦૦૦+૮૦૦૦૦૦= ) ૧૩૦૦૦૦૦ (તેર લાખ) જનને અન્ય વ્યાસ (ત્રીજો વ્યાસ) ગણો, અને તે ઉપરથી પરિધિ કાઢવા, અને તે આ ચાલુ અર્થમાં જ ત્રણે પરિધિ કહેવાઈ ગયા છે. | | મહાવિદેહની લંબાઈ ઉપરથી વિજયે વિગેરેની પહોળાઈ
હવે જંબદ્વીપમાં ૧ લાખ જન જેટલી મહાવિદેહની મધ્ય લંબાઈ ઉપરથી જેમ વનમુખ તથા વિજયો વિગેરેના વિસ્તાર જાણવાનો ઉપાય ૧૬૫ –૧૬૬ મી ગાથામાં અને વિસ્તરાર્ધમાં દર્શાવ્યો હતો તે પ્રમાણે અહિં પણ વિજયે વિગેરેના વિસ્તાર દર્શાવાય છે – મેરૂ પર્વત નીચે ભદ્રશાલવન ૨૨૫૧૫૮ જન દીધું છે. (મેરૂ સહિત). સેલ વિજયેને સર્વ વિસ્તાર ૧૫૩૬૫૪ જન છે. આઠ વક્ષસ્કારને ,
૮૦૦૦ જન છે. ૬ અન્તર્કદીઓને , ૧૫૦૦ યાજન. બે વનમુખને
૧૧૬૮૮ જન. ૪૦૦૦૦૦ , મહાવિ૦ ની લંબાઈ.