________________
વૈતાઢય પર્વતનું ઘનફળ
ઉલ ૫૧૨૩૦૭૬- ૬ ભૂમિસ્થ તાત્યનું ઘનફળ છે. ૩૦૭૩૮૪૫–૧૫ પહેલી મેખલાનું , એ ત્રણને એકત્ર કરતાં
૫૧૨૩૦૭-૧૨ બીજી મેખલાનું , J. ૮૭૦૯૨૨૮-૩૩
+૧–૧૯ સમગ્ર વૈતાઢ્યનું ઘનફળ પ્રાપ્ત થયું. એટલે સમગ્ર .૮૭૦૯૨૨૯-૧૪ ક. વૈતાઢ્યમાંથી જન જન પ્રમાણના સમરસ ખંડ કાઢીએ તે એટલા ખંડ નિકળે એ તાત્પર્ય.
એ પ્રમાણે વૈતાઢ્યપર્વતની ત્રણ પહોળાઈ જૂદી જૂદી હોવાથી ત્રણવાર ઘન ૩૪ વૈતાઢ્યને સરખી રીતે આવે છે, શેષ હિમવંતરિ લંબચોરસ પર્વતના ઘન એકવાર જ થાય છે, અને રીતિ સરખી જ છે. સમઘનવૃત્તપર્વતોના ઘનકરવા હોય તે કંઈક તફાવતવાળી રીતિએ પ્રાપ્ત થઈ શકે, પરન્ત શાસ્ત્રમાં તેવા પર્વતના ઘન કરેલા નથી માટે અહિં પણ તેનું પ્રયોજન નથી. તથા ઉંડાઈને અંગે સમુદ્રાદિપરિમંડલ જળાશના ઘનની રીતિ લવણસમુદ્રના પ્રસંગે કહેવાશે, અને ચોરસ દ્રહો વાવડીઓ વિગેરેના ઘન તો લંબાઈ પહોળાઈ અને ઉંડાઈના ગુણાકારથી જ આવે, જેમ કે-પદ્યસરવર ૫૦૦ એજન પહોળું છે, અને ૧૦૦૦ એજન દીધું છે તે [૫૦૦×૧૦૦૦=] ૫૦૦૦૦૦ એજન થયા તેને ૧૦ એજન ઉંડાઈએ ગુણતાં [૫૦૦૦૦૦x૧૦=] ૫૦૦૦૦૦૦ પચાસલાખ
જન ઘનફળ આવ્યું. એ રીતે શેષ દ્રહાદિકનું પણ ઘનફળ પ્રાપ્ત થાય છે. તથા ગણિતગણવાથી પરિશ્રમપામતા જિજ્ઞાસુઓને માટે આ પૃષ્ઠ ૩૦-૩૦૭માં લખેલા યંત્રથી શેષ ક્ષેત્રપર્વતાદિના ઈષ વિગેરેના તૈયાર અંક એવા. ૧૯૪
છે તિ પ્રથમ શ્રીગંખ્વદીપાધવાર સમાન છે કર્યું છJ૬; gિ Byલાઈક, સ્થા