________________
7252
છે
ક
ર
-લેન્ટ
કો
-
કે-અનેક –-ન્દ્રા
છક
I
FORESTER
लवण समुद्रनुं वर्णन
,
છે
t
૯ -
૦
૦
-૯
-
--
Gट-50
અવતર:–પૂર્વે જંબદ્વીપનું સ્વરૂપ કહીને હવે તે જંબદ્વીપની ચારે બાજુ ફરતા પહેલા લવણસમુદ્રનું સ્વરૂપ કહેવાય છે— गोतित्थं लवणोभय-जोअण पणनवइसहस जा तत्थ । समभूतलाओ सगसय-जलवुड्ढी सहसमोगाहो ॥१॥ १९५॥
શબ્દાર્થ – તિરં ગોતીર્થ, ભૂમિને ઉતાર | સમસૂતા=સમભૂલથી વમા=લવણસમુદ્રની બે બાજુ સસી=સાત જન નવ =પંચાણું હજાર
નવી=જળવૃદ્ધિ, પાણીને ચઢાવ ગાયાવત્, સુધી
સ=એક હજાર યોજના તથ ત્યાં
ગો =અવગાહ, ઉંડાઈ
સંસ્કૃત અનુવાદ गोतीर्थ लवणोभयतो योजनानि पंचनवतिसहस्राणि यावत् तत्र । समभूतलात् सप्तशतजलवृद्धिः सहस्रावगाहः ॥ १ ॥ १९५ ॥
–લવણસમુદ્રમાં બે બાજુએ ૫૦૦૦ જનસુધી ગોતીર્થ છે, અને ત્યારબાદ ત્યાં મધ્યભાગે સમભૂતલથી સાત જન ઉંચી જળવૃદ્ધિ છે, અને એકહજાર ૧૦૦૦ એજન જેટલી ઉંડાઈ છે. છે ૧ ૧૫ છે.
વિસ્તરાર્થ:–જંબદ્વીપને ફરતે લવણસમુદ્રને ફરતે ધાતકીખંડ છે, જેથી લવણસમુદ્રનું બન્ને કિનારાનું જળ બે કપના બે કિનારાને અડીને-સ્પશીને રહ્યું છે. તેમાં જંબુદ્વીપને સ્પર્શેલ અભ્યન્તરકિનારો અને ધાતકીદ્વીપને સ્પર્શેલ બાહ્યકિનારે ગણાય, ત્યાં જંબુદ્વીપની જગતીને સ્પશેલા અત્યન્તર