________________
૧૭
એક મિનીટમાં હજાર માઇલની ગતિવાળા પૃથ્વીના વેગ જો સાચા હાય તે આપણે એક મીનીટ પહેલા ઉંચે જોયેલ અથવા ધારી રાખેલ પક્ષી વાદળાં કે ઉંચે કે કેલ વસ્તુને એક મિનીટ બાદ જોઈ ન શકીએ. કારણ એક મિનીટમાં તા આપણે હાર માઇલ દૂર પહેાંચી જઇએ. વળી આવી વેગવાળી પૃથ્વીમાં આપણા વસવાટ હેાઇ ક્ષણે ક્ષણે અવનવા બનાવેા દેખાવા જોઇએ. તથા પૂર્વ દેખેલી વસ્તુઓ આપણને ક્ષણે ક્ષણે અદશ્ય થવી જોઇએ. અને પવનના ઝપાટાને લીધે આવેલી ધૂળ ખહાર નીકળવી જોઇએ નહિ તેમજ બારણાથી અંદર પણ આવવી જોઇએ નહિં.
અણુિના આધારે અતિ વેગથી ક્રૂરતા ભમરા સ્થિર દેખાય છે, અને ભ્રમણ વખતે પોતાની ઉપર રહેલ રજ:કને દૂર ફેંકી દે છે. તે પ્રમાણે સ્થિર દેખાતી પૃથ્વીને ગતિવાળી કહેવો તે બ ંધબેસતું નથી. કારણ કે પ્રથમ તેા પૃથ્વીને નિરાધાર માનવા સાથે પૃથ્વીનું પરિભ્રમણ કહેવુ એ વિસ ંવાદી વચન છે, છતાં પૃથ્વીને ભ્રમવાળી માનીએ તો પોતાની ઉપર રહેલી ચીજને પૃથ્વીએ ક્ કી દેવી જોઇએ અને સમુદ્રના પાણીને તા જરૂર સંબંધ વિનાનું હાઇ ઉછાળી દેવું જોઇએ પરંતુ આકાશમાંથી પડતા બ્યાને પણ દૂર નાંખી શકતી નથી. જેથી પૃથ્વી ગતિવાળી હોવાની કલ્પના અસંગત છે.
ઉપર જણાવેલ જુદા જુદા દૃષ્ટાંતાથી પૃથ્વીનુ સ્થય તેમ જ સૂર્યનું પરિ ભ્રમણ જેમ સિદ્ધ થાય છે તે પ્રમાણે—
પૃથ્વીની અપેક્ષાએ સૂર્ય ઘણા માટે છે અને સૂર્યની અપેક્ષાએ પૃથ્વી ઘણી નાની છે. ’ એ માન્યતા સંબ ંધી ‘સૂર્ય ઘણા માટો હોય અને પૃથ્વી ત અપેક્ષાએ ઘણી નાની હાય તા મેાટી વસ્તુની પ્રભા નાની વસ્તુના સર્વ ભાગમાં ( લગભગ ઘણાખરા ભાગમાં ) સેકડો ગુણી મોટી જ્વાલા આગળ ટાંકણીની છાયા કે તેના અમુકભાગમાં અપ્રકાશ ન પડતાં સર્વથા પ્રકાશ હોય છે. તેમ પડવી જોઇએ. અને તેમ થતું જોવામાં આવતુ નથી ' વિગેરે યુક્તિ સંગત વિચારાથી મનન કરવા આવશ્યકતા છે.
C
વાચન-મનન–અથવા શ્રવણ પૂર્વક શાસ્રીય મન્તવ્યે જાણવાને જઆને સુઅવસર પ્રાપ્ત થયેલા છે તેવા કેટલાક સુન્ન માનવાને પણ ક્ષેત્રપરાવૃત્તિમાં શાસ્ત્રીય મન્તવ્યેાથી વિપરીત વર્તમાનક્ષેત્રપરાવૃત્તિ દેખીને કારણે. કાઇ કાઇ વાર વિધવિધ શકાએ ઉપસ્થિત થાય છે. પરંતુ વિચાર પૂર્વક તેવી શકાએ ન કરવા માટે લેખક આભાવે સુજ્ઞ સમાજને સૂચવે છે. કારણ કે તત્ત્વદ્રષ્ટિથી વિચાર કરીશુ તો જગમાં સકારણ કિવા નિષ્કારણુ ( કુદરતી રીતે ) અનેક પરાવર્તન થયા કરે છે. સાચુ કહીએ તા સમગ્ર જગત્ પરાવૃત્તિધ મય જ છે. જગતમાં કોઇ પણ એવુ દ્રવ્ય નથી કે જેનું પર્યાય સ્વરૂપે પરાવર્ત્તન ન થયુ હોય. તે પ્રમાણે શાસ્ત્રમાં તે તે