SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ ક્ષેત્રાને જે આકાર પ્રદર્શિત કરેલા છે તેમાં કાઈ વખતે સકારણ ફેરફાર થયા કરે છે. પરંતુ તેથી શાસ્ત્રપ્રદર્શિત મૂળ આકારમાં પ્રાય: બહુ ફેરફાર થઈ જતા નથી. વાળામુખી, ધરતીક’પ વિગેરે કારણેાથી જલને સ્થાને સ્થળ અને સ્થળને ઠેકાણે જલ, પર્વતને સ્થાને ખીણ અને ખીણની જગ્યાએ પર્વતા થતાં વર્તુમાનમાં પણ અનુભવવામાં આવે છે. સાંભળવા પ્રમાણે જે સ્થાને અમુક વર્ષો અગાઉ સમુદ્ર હતા ત્યાં અત્યારે સકડા માઈલના વિસ્તારમાં સહરાનુ` રણુ થયેલ છે અને જે દરીકિનારે પાંચપચીશ મચ્છીમારીના ઝુ ંપડા સિવાય લગભગ સા વર્ષ પહેલાં કાંઈ જ ન હતું તે જ સ્થાન વમાનમાં સમગ્ર ભારતવર્ષના કેન્દ્રસ્થાન તરીકે ગણાવા સાથે લાખા મનુષ્યાની વસ્તી, ગગનચુંબી ભવ્ય ઇમારતાથી ાભીતું હાવા સાથે વીશપચીશ માઈલના વિસ્તારમાં સુ`બઈ શહેર તરીકે પ્રસિદ્ધ થયેલ છે. આવા સંખ્યાબ ંધ દાખલાએ મળી આવવા સભવ છે. ભરતક્ષેત્ર—ગંગા સિન્ધુ નદી વિગેરે સ ંબ ંધી શાસ્ત્રમાં જેં વર્ણન અપાયેલ છે તેના વર્ણનથી ઘણીજ ભિન્ન રીતે વમાનમાં તે તે ક્ષેત્ર ક્ષેત્ર પરાવૃત્તિમાં તેમજ નદી વિગેરેનું સ્વરૂપ નજરમાં આવતું હાવાથી શ્રદ્ધાશીલ શાસ્ત્રીય પ્રમાણુ. વર્ગ પણ વિમાસણમાં પડી જતા જોવાય છે. પરંતુ પ્રથમ જણાવી ગયા મુજબ સકારણ કિંવા નિષ્કારણ જે ક્ષેત્રપરાવર્ત્ત ન થયાં કરે છે તે ખાસ ધ્યાનમાં લેવા જરૂર છે. શ્રી શત્રુજયમાહાત્મ્ય સાતમા સમાં શ્રીશત્રુજયગિરિરાજના સાતમા ઉદ્ધાર કરનાર સગરચક્રવતીના અધિકાર વણુ - વતાં ગ્રન્થકારે નીચે મુજબ શબ્દો ટાંકેલા છે. " ततश्चक्री प्रोल्लसचित्तो मुख्यशृङ्गे श्रीभरतेशवत् इन्द्रोत्सव महाध्वजदानच्छत्रचामररथाश्वादिमोक्षणप्रभृतिकं श्रीगुरोर्वचसा सर्वकृत्यं समापयामास । ततो मत्पूर्वजैः कृता एते प्रासादाः स्वर्णमणिमयाः कालदोषेण निर्विवेकैर्लोभान्धजनैः स्वर्णरत्नलोभन विनाशयिष्यन्ते तत एतेषामहं रक्षां करोमि ' इति रक्षोपायं ध्यायन् इति चिन्तयामास - यदि मत्पुत्रैरप्रापदरक्षणार्थ गङ्गा समानीता, अहं च यदि तेषां रक्षां करोमि, तर्हि समुद्रं समानयामीति ध्यात्वैव समुद्रानयनार्थ यक्षान् समादिशति स्म । ततस्तैर्यक्षैर्दक्षिणद्वारात्समाकृष्टः सागरः कल्लोलैः पृथ्वीं छादयन् गर्जितध्वानैर्जगद्बधिरीकुर्वन् टंकणवर्वरचीणभोटसिंहलादिदेशान् प्लावयन् वेगात् शत्रुञ्जसमीपं समाजगाम । अत्रान्तरे शक्रोऽवधिना समुद्रागमनं ज्ञात्वा सहसैव चक्रिन् मैवं कुरु' इत्याकुलवचनैः कृत्त्वा चक्रिणं निवार्य प्राह, तथाहि . . ' रविं विना यथा घस्रो, विना पुत्रं यथा कुलम् | विना जीवं यथा देहो, विना दीपं यथा गृहम् ॥ १ ॥ विना विद्यां यथा मत्यों, विना नेत्रं यथा मुखम् । વિના છાયાં યથા વૃક્ષો, થથા ધર્મો ત્યાં વિના ॥ ૨ ॥
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy