________________
એક ચન્દ્રના તારા પરિવાર,
૨૯૯
ચેાજન તે અતિ અલ્પ છે, અને તારાઓની સંખ્યા ઘણી છે, તા એટલા તારા જ દ્બીપના આકાશમાં કેવી રીતે સમાય ? તેના ઉત્તર તરીકે ગ્રંથકારે ગાથામાં જ સમાધાન કર્યું કે—અહિં કાડાર્કાડિ એ શબ્દ કાઇ અમુક સંખ્યાની સન્નાવાળા છે, એટલે કાડાડિ શબ્દથી પ્રસિદ્ધ સખ્યા જે ક્રોડથી ક્રોડગુણી આવે છે તે અહિં ન લેતાં કાઇક એવી અલ્પ સંખ્યા જ ગ્રહણ કરવી, જેમ લેાકમાં ૨૦ ની સંખ્યાને પણ કેાર્ડિ કહેવાય છે, તેમ અહિં પણ એવી જ કોઇ અલ્પ સંખ્યાને કાડિ કહીએ તા તેટલા તારા જ અદ્વીપમાં સુખે સમાઇ રહે, અથવા બીજા આચાર્યા આ બાબતમાં એમ કહે છે કે--કાડાકાર્ડિ સંખ્યા તા પ્રસિદ્ધ સંખ્યા જ [ [ ચોદ શૂન્યવાળી ] લેવી, પરન્તુ તારાનાં વિમાનાનું માપ ઉત્સેધાંગુલથી જાણવું, પરન્તુ પુરુવિન વિમાળા. આદિ પાઠ પ્રમાણે પ્રમાણાંગુલધી ન ાણવું, જેથી જદ્દીપનુ ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૭૧૫૦ યાજન છે તે પ્રમાણાંગુલના હિસાબે છે, તેને ઉત્સાંગુલ પ્રમાણે [ ૪૦૦ વા ૧૬૦૦ ગુણ કરતાં જદ્દીપનું આકાશ ઘણું મોટુ ગણાય, અને તેટલા આકાશમાં પ્રસિદ્ધ કાડાર્કાડિ સંખ્યાવાળા ૬૬૯૭૫ કાડાકાર્ડિ તારાઓ સુખે સમાઇ શકે.
એ પ્રમાણે જ બૂઢીપના આકાશમાં તારાઓ સમાઇ રહેવાના સબંધમાં એ આચાર્યાના બે જૂદા જૂદા અભિપ્રાય શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે તે આ ગાથામાં પણ દર્શાવ્યા, k
અહિં પ્રમાણાંશુલ શું અને ઉત્ક્રાંશુલ શું ? તે ખખત શ્રી છત્સગ્રેડણીમાં આવી ગઇ છે, માટે અહિં તે વર્ણવવાનુ પ્રયેાજન નથી, માત્ર એટલું જ સમજવા ચેગ્ય છે કે-ઉત્સેધાંગુલથી પ્રમાણાંગુલ રા ગુણ ૪૦૦ ગુણ ૧૦૦૦
**
અહિં જંબુદ્રીપના ક્ષેત્રફળ) પ્રમાણે ટલું જ આકાશ ગણીને તેમાં તારાઓનાં વિમાન સમાવવાની વાત જણાવી, પરંતુ બી રીતે વિચાર એ તા જંબુદ્રીપના ક્ષેત્રકળ જેટલું જ આકાશ શા માટે ગણવું? ૧૧ યોજન જેટલું તિષ્મતર ઉંચું છે. તે ઉંચાઈ ગણીએ તા પુનઃ ૧૧૦ ગુણ આકાશ એટલ ઘનફળ પ્રમાણે આકારા પણ ગણવું હોય તા ગણી શકાય તેમ છે, કારણ કે તારા પાતિપ્રતની ઉંચાઈમાં પ્રારંભથી પર્યન્ત સુધી રહ્યા છે, અમ પણ શાસ્ત્રમાં માનેલું છે, ચા યોતિપ્રતનું ઘનફળ ગણીને પુનઃ તારાઆનું પ્રમાણ ઉસેવાંગુલથી ગણીએ તે પણ્ તારાઓના સમાવેશ માટે ણુ ક્ષેત્ર મળી આવે તેમ છે. વળી બીજી વાત એ છે કે- બૃદીપના કેટલાક તારામને લવણુસમુદ્રના આકાશમાં પણ રહેલા ગણીએ તા પણ શુ હાનિ ! લવણુસમુદ્રના ચંદ્રના તારાઓમાં એ તારાએ મિશ્ર કેમ થાય ! એવા તર્કને પણ અવકાશ નથી, કારણ કે લવસમુદ્રના ચંદ્ર સમુદ્રમાં ઘણું દૂર છે, અને ત્યાં ચાર ચંદ્રના પરિવાર માટે ક્ષેત્ર ઘણું છે. માટે આ સર્વવક્તવ્યસમાધૈય તર્કવાદરૂપ છે, તેથી સત્યનિય શ્રી સર્વજ્ઞગમ્ય,