SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૮ શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, વળી અન્ય શાસ્ત્રોમાં એકજ ચંદ્ર અને એકજ સૂર્ય માનીને તેની પંચાંગ ગણત્રી બંધબેસતી દર્શાવી છે અને જેનદર્શનમાં બે ચંદ્ર બે સૂર્ય ગણુને પંચાંગણત્રી બંધબેસતી દર્શાવી છે, પરન્તુ લેકસમુદાયમાં લૌકિક ગ્રંથ પ્રમાણે જ પંચાંગણત્રી પ્રવર્તે છે, ઈત્યાદિ ઘા વક્તવ્ય શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ -સૂર્યપ્રજ્ઞપ્તિ આદિ જૈનશાસ્ત્રોથી જાણવા ગ્ય છે. ઉપર પ્રમાણે એક ચંદ્રના ૨૮ નક્ષત્ર અને ગ્રહ હોવાથી આ જ બદ્વિીપમાં બે ચંદ્ર છે, માટે જ બુદ્ધીપમાં પદ નક્ષત્ર અને પ૭૬ ગ્રહ છે એમ જાણવું. ૫ ૧૭૮ છે. અવતા:-હવે આ ગાળામાં એક ચંદ્રને તારા પરિવાર દર્શાવાય છે— छासद्विसहसणवसय-पणहत्तरि तार कोडिकोडीणं। सणंतरेणवुस्सेहंगुलमाणेण वा हुंति ॥ १७९ ॥ શબ્દાર્થ – છાટ્ટિસદસ=છાસઠ હજાર દિયોદળ=કોડાકોડી વસવ=નવસે સન્નતા વી=અથવા સંજ્ઞા પmત્તર=પંચાત્તર સેપુરમાભ=ઉત્સધાંગુલનાપ્રમાણ વડે તાર તારા વાં હૃતિ અથવા હોય છે. સંસ્કૃત અનુવાદ. पद्पष्टिसहस्रनवशतपंचसप्ततिः तारककोटिकोटीनां । संज्ञान्तरेण वोत्सेधांगुलमानेन वा भवंति ॥ १७९ ।। થાળ – છાસઠ હજાર નવસા પંચોત્તર કોડાંકડી તારા એક ચંદ્રને પરિવાર છે. અહિં કડાકડિપદને કોઈ સંજ્ઞાનર માને છે, અથવા ઉત્સધાંગુલના પ્રમાણથી એટલા તારા હોય છે, એમ બે રીતે અભિપ્રાય છે. તે ૧૭૯ છે વિરતાઃ –એક કોડને કંડે ગુણતાં કડાકડિ સંખ્યા કહેવાય, જેટલી કોડાકડિ કહી હોય તેટલી સંખ્યાને કોડગુણ કરી પુન: કંડગુણ કરવી. અહિં ૬૬૯૭૫ કોડાકડિ કહી છે તેથી પહેલીવાર ક્રોડે ગુણતાં ૬૬૯૭૫૦૦૦૦૦૦૦ અને બીજી વાર કોડે ગુણતાં ૬૬૯૭પ૦૦૦૦૦૦૦,૦૦૦૦૦૦૦ સંખ્યા આવે તેટલા તારા એક ચંદ્રનો પરિવાર છે, હવે અહિં શંકા એ ઉપસ્થિત થાય છે કેજંબદ્વીપનું પ્રમાણ ૧ લાખ યોજન છે, અને તેનું ક્ષેત્રફળ ૭૯૦૫૬૯૭૧પ૦
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy