________________
એક ચંને પરિવાર
૨૭
૧ અભિજિત્ ૧૧ રોહિણી
૨૧ ચિત્રા ૨ શ્રવણ ૧૨ મૃગશીર્ષ
૨૨ સ્વાતી ૩ ધનિષ્ઠા ૧૩ આદ્રા
૨૩ વિશાળ ૪ શતભિષેક ૧૪ પુનર્વસુ
૨૪ અનુરાધા ૫ પૃવોભાદ્રપદા ૧૫ પુણે
૨૫ ભેચ્છા દે ઉત્તરાભાદ્રપદા ૧૬ આલેષા
૨૬ મૂલ ૭ રેવતી ૧૭ મઘા
૨૭ પૂવાષાઢા ૮ અશ્વિની ૧૮ પૂર્વાફાલ્ગની
૨૮ ઉત્તરાષાઢા ૯ ભરી
૧૯ ઉત્તરાફાલ્ગની ૧૦ કૃત્તિકા
૨૦ હસ્ત - લકિક ગ્રંથમાં અશ્વિનીથી પહેલું બીજું આદિ નક્ષત્ર સંખ્યા ગણાય છે, અને અહિં જૈનશાસ્ત્રોમાં અભિજિતથી પ્રારંભીને નક્ષત્રનો ક્રમ ગણાય છે તેનું કારણ કે યુગ-અવસર્પિણી આદિ મોટા કાળભેદોના પ્રારંભ સમયે ચંદ્ર અભિજિત નક્ષત્રના દેશમાં જ હોય છે માટે તથા નક્ષત્રોનાં પિતાપિતાનાં નિયત ૮ મંડલે છે તે આઠમાં જ ૨૭ નક્ષત્રો નિયત સ્થાને ફર્યા કરે છે, પરન્તુ મંડલ બદલાતાં નથી. વળી ત નક્ષત્રમંડલે ચંદ્રના ૧-૩-૬-૭-૮૧૦–૧૧–૧૫ એ આઠ મંડલમાં એકત્ર છે. તથા આકાશમાં દેખાતાં નક્ષેત્રે તે નક્ષત્રદેવાના વિમાનો છે, અને એ વિમાનોમાં તે તે નામવાળા નક્ષત્રદેવા અધિપતિ તરીકે છે, અને વિમાનમાં બીજા અનેક પ્રજા આદિ દિવાળા નક્ષત્રદેવોની વસતિ છે.
તથા વિકાલક અંગારક લેહિતાં. શનિશ્ચર આધુનિક પ્રાધુનિક કણ કણક તથા સોમ મંગળ બુધ બૃહસ્પતિ ઇત્યાદિ ૮૮ ગ્રહ છે. એ પણ ગ્રહદેવાના વિમાનો છે અને તે વિમાનોમાં વિકાલક આદિ નામવાળા અધિપતિ ગ્રહદેવા રહે છે, અને તેમાં બીજા પ્રજા આદિ ભેટવાળા પણ અનેક ગ્રહદેવા અને ગ્રહદેવીઓ પિપાનાના પ્રાસાદોમાં રહે છે, આકાશમાં જે ગ્રહો દેખાય છે તે વિમાનો જ દેખાય છે. વળી ચંદ્રસૂર્યવતુ ગ્રહોનાં અનેક મંડલા નથી, તેમ નક્ષત્રવત્ નિયમિત મંડલો પણ નથી, પરંતુ મેરૂની આસપાસ વલયાકારે અનિયમિતભંડલની પદ્ધતિએ ફરતા રહે છે, કોઈ વખત ફરતા ફરતા બહુ દૂર જાય છે, અને કોઈ વખત નજીક આવી જાય છે. કોઈ વખત પાછા હઠીને પશ્ચાત ચાલથી પણ ચાલે છે, એ પ્રમાણે અનિયતગતિના કારણથી શાસ્ત્રમાં નિયમિત ગણત્રીના વિષયમાં આવતા નથી, કોઈ રાહુ કેતુ મંગળ આદિ ગ્રહે કંઇક નિયતગતિવાળા હોવાથી તેનું ગણિત લેકમાં પ્રવર્ત છે.