SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ મેરૂપર્વત થનાધિકાર. ૧૫ વળી એ દેવપ્રાસાદ દરેક ચારદિશાએ ચારવાપિકાઓ સહિત છે, અર્થાત્ અગ્નિકેણના પ્રાસાદની ચારદિશાએ ચાર વાવડી અને વચ્ચે પ્રાસાદ, આવી રીતે એ ચારે પ્રાસાદ છે. વાવડીઓનું પ્રમાણ પણ અનંતર ગાથામાં કહેવાશે. એ પ્રમાણે પંડકવનમાં ચાર શાશ્વતજિનભવને ચાર ઈન્દ્રપ્રસાદ અને ૧૬ વાપિકાઓ છે. વાષિકાઓનાં નામે જે કે શાસ્ત્રમાં કહ્યાં છે, પરંતુ તે નામનું અહિં કોઈ વિશિષ્ટ પ્રયજન ન હોવાથી કહ્યાં નથી, માટે જીજ્ઞાસુએ અન્યથાથી તે નામે જાણવાં ૫ ૧૧૫ નવતરળ:–પૂર્વગાથામાં કહેલા પડકવનમાંના ચૈત્ય અને પ્રાસાદનું પ્રમાણ કહેવાય છે कुलगिरिचेइहराणं, पासायाणं चिमे समगुणा । पणवीसरंददुगुणा-यामा उ इमा उ वावीओ ॥ ११६ ॥ શબ્દાર્થ – –વળી આ પાવીજ કંટ્ર-પચીસ જન વિસ્તારવાળી સમગદાળ-સરખા અને આગુણા સુપુT માયામા-વિસ્તારથી વિગુણ લાંબી સંસ્કૃત અનુવાદ कुलगिरिचैत्यगृहेभ्यः प्रासादेभ्यश्चमाः समाष्टगुणाः । पंचविंशतिरुंद द्विगुणायामास्त्विमा वापिकाः ॥ ११६ ॥ થાઈ–કુલગિરિઉપરનાં ચૈત્યોથી આ ચે સરખા પ્રમાણુવાળાં છે, અને ત્યાંના પ્રાસાદથી આ પ્રાસાદો આઠગણું પ્રમાણુવાળા છે, તથા આ વાપિકાઓ પચીસ યોજન વિસ્તારવાળી અને તેથી બમણી એટલે પચાસ એજન લાંબી છે ! ૧૧૬ | વિસ્તર:-છ વર્ષધરપર્વત ઉપર પૂર્વ દિશામાં સમુદ્ર પાસે આવેલા સિદ્ધાયતનકૂટ ઉપર જે શાશ્વતજિનભવને ૫૦ યેાજન દીર્ઘ ૨૫ યજન વિસ્તૃત અને ૩૬ જન ઉંચાં છે, તેના સરખાંજ આ ચે પણ એટલાજ સમાન પ્રમાણવાળાં લંબચોરસ આકારનાં છે, તથા તે છ વર્ષધરેઉપર આવેલા શેષ ફૂટ (શિખરે) ઉપર જે કૂટાધિપતિદેવના પ્રાસાદો છે, તે પ્રાસાદોથી આઠગુણા પ્રમાણવાળા આ વનમાંના પ્રાસાદે છે, તે આ પ્રમાણે ૧ વર્ષધર અથવા કુલગિરિ એ બે એકાઈવાચક શબ્દ છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy