________________
મેરૂપર્વત વર્ણનાધિકાર
૧૩ चूलातलाउ चउसय, चउणवई वलयरूवविकंभं । बहुजलकुंडं पंडग-वणं च सिहरे सवेईअं ॥ ११४ ॥
શબ્દાર્થ – વૃતાર-ચૂલિકાતલથી, લિકાનામૂળથી દુઝફુડું-ઘણા જળયુક્ત કુંડવાળું
ચાવ–ચારસો ચરાણુ જન | વંવિ–પંડકવન વયવવિā–વલયવિખંભવાળું | સર્જયં-વેદિકા સહિત
સંસ્કૃત અનુવાદ चूलातलाच्चतुःशतचतुर्नवतिवलयरूपविष्कंभं । बहुजलकुंडं पंडकवनं च शिखरे सवेदिकम् ॥ ११४ ॥
થા-ચલિકાના મૂળથી ૪૪ યોજન જેટલા વલયવિધ્વંભવાળું અને ઘણા જળસહિત કુડવાળું એવું, શિખર ઉપર વેદિકા સહિત પંડકવન છે, ૧૧૪
વિસ્તા–શિખરસ્થાને મેરૂપર્વતને વિસ્તાર-વ્યાસ ૧૦૦૦ એજન પ્રથમ કહેલું છે, અને ચૂલિકાના મૂળને વિસ્તાર ૧૨ જન છે તે પણ પ્રથમ કહેવાઈ ગયે છે, અને લિકા પંડકવનના અતિમધ્યભાગમાં છે, માટે ૧૦૦૦ માંથી ૧૨ બાદ કરતાં ૯૮૮ યેાજન રહ્યા, તેમને એક અર્ધભાગ ૪૯૪ યોજન જેટલો પૂર્વ તરફ [વા ઉત્તર તરફ ] અને બીજે ૪૯૪ પેજન જેટલું અર્ધભાગ પશ્ચિમ [વા દક્ષિણ તરફ આવ્યું, જેથી મેરૂલિકાના મૂળથી કેઈ પણ દિશાએ ૪૯૪ જન જેટલી પહોળાઈવાળું વન છે. અર્થાત્ મેરૂલિકાના મૂળથી ૪૯૪ યોજન જતાં વનનો અંત આવે અથવા વનના પર્યન્ત કિનારાથી ૪૯૪ યજન સીધા અંદર આવીએ ત્યારે મેરૂની ચૂલિકા આવે. વળી, એ પંડકવન વચ્ચે ચૂલિકા આવવાથી વલય (પરિમંડળ) આકારનું છે, પરંતુ થાળી સરખા વૃત્તઆકારનું નથી જેથી તેને કોઈ પણ એક બાજુને વિષ્કભ તે વયવિષ્યમ કહેવાય. અને બે બાજુના વલયવિષ્કભ અને વચ્ચેની લિકા એ સર્વ ગણતાં ૧૦૦૦ યજન બારામેરૂ પર્વતના ગણાય. અર્થાત્ વનના એક બાજુના પર્યન્તભાવથી બીજી સહામી બાજુને પર્યન્ત ભાગ ૧૦૦૦ એજન દૂર છે, એ પ્રમાણે વલચવિઝંભ મેરૂચૂલિકાના મૂળથી ૪૯૪ યોજન જેટલું પ્રાપ્ત થાય છે.
એ પવનમાં નિર્મળ જળવાળા અનેક કુંડ છે, અને વન ચારે બાજુ
૨૫