________________
૧૮૨
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરા સહિત.
( નરકગતિમાં અને તિય ચગતિમાં ) જાય છે. ઇત્યાદિ ઘણુંવન સિદ્ધાન્તથી જાણવા ચેાગ્ય છે. ૫ ૧૦૫
અવતરણ:-આ ગાથામાં પણ એ મનુષ્યાનુંજ અવશેષ રહેલું સ્વરૂપ કહે છે. पिल्लज्जा णिव्वसणा, खरवयणा पिअसुआइठिइरहिआ । थीओ छवरिसगब्भा, अइदुहपसवा बहुसुआ अ ॥ १०६ ॥
શબ્દા
[કૃષ્ના-નિર્લજ્જ જિન્ગસળા–વસ્ત્ર રહિત વવયા-કર્કશ વચનવાળા વિઞમુદ્-પિતાપુત્રાદિકની ટિક્ રદ્દિગ—સ્થિતિરહિત
-
શીઓ–સ્ત્રીઓ
છે. વરસામાં-છ વર્ષ માં ગર્ભ ધરનારી અદ્ભુ-અતિદુ:ખે વસવા–પ્રસવકરનારી, જન્મઆપનારી વધુ મુઃ-બહુપુત્રવાળી
સંસ્કૃત અનુવાદ.
निर्लज्जा निर्वसनाः, खरवचनाः पितृसुतादिस्थितिरहिताः । स्त्रियः षड्वर्षगर्भा अतिदुःखप्रसवा बहुसुताश्च ॥ १०६ ॥
પાર્થ:—એ છઠ્ઠાઆરાના મનુષ્યા] નિર્લજ, વસ્રરહિત, કે શવચનવાળા, પિતાપુત્ર વિગેરેની મર્યાદા રહિત હાય છે. તથા સ્રીએ છવર્ષની વયે ગર્ભ ધારણ કરનારી, અતિદુ:ખે પ્રસવકરનારી, અને બહુ સતાનવાળી હોય છે ૫ ૧૦૬ ॥
વિસ્તરાર્થ:—આ પિતા આ પુત્ર આ સ્ત્રી આ માતા ઇત્યાદિ વિવેકમર્યાદા રહિત હાવાથી એક બીજાની લજ્જા નહિ રાખનારા, વાટશિલ્પના અભાવે વસ્ત્રના પણ અભાવ હાવાથી નગ્ન ફરનારા, કર્કશવચન બેલનારા, અતિકષાયવાળા એવા એ છઠ્ઠાઆરાના મનુષ્યેા હેાય છે. તેમાં પણ સ્ત્રીએ શીઘ્રયોવનવાળી અને વિષયવાળી હાવાથી આયુષ્ય ૧૬ (વા ૨૦) વર્ષનું હાવા છતાં પણ ઘણા પુત્રપુત્રીએ વાળી હાય છે. (ડુ)કરીની પેઠે ઘણાં ખાકાને સાથે લઈ ક્રૂર
૧ એ સર્વસ્વરૂપ ઉત્કૃષ્ટદશાએ પહોંચેલા છઠ્ઠાઆરામાં ઉત્કૃષ્ટાવાળું હોય, અને મધ્યમભાગમાં મધ્યમક્શાવાળું હોય, અને પ્રારંભમાં ન્યૂનદશાવાળું હોય. એ પ્રમાણે કાળક્રમ પ્રમાણે હીનાધિક જાણવું પરન્તુ ૨૧૦૦૦ વર્ષ સર્વ સર્વથા એકસરખાં નહિઁ ક્રમશ: હીન હીન દશાએ ડ્રાય.