________________
ઉત્સર્પિણીનુ” વર્ણન.
૧૮૩
નારી હાય છે. વળી બાળકના જન્મવખતે પણ મહાકષ્ટ હોય છે, એવા પ્રકારના સ્ત્રી પુરૂષોના સ્વરૂપથી ૨૧૦૦૦ વર્ષના ો દુ:ષમદુ:ષમ નામના આરેા સમાપ્ત થાય છે. ।। ૧૦૬ l
નવતર:...એ પ્રમાણે અવસર્પણીના છએ આરાનું સ્વરૂપ કહીને હવે આ ગાથામાં તેથી ઉલટા ક્રમવાળી ઉત્સર્પિણી તથા એ બે મળીને કાળચક્ર થાય તે કહે છે
–
इअ अरछक्केण वस - प्पिणिति उस्सप्पिणी वि विवरीआ । ari सागरकोडा - कोडीओ कालचक्कम्मि ॥ १०७ ॥
શબ્દા~~~
રૂ-એ પ્રમાણે સર-છ આરાવડે અવિિત્ત-અવસર્પિણી ત્તિ-[ સમાપ્તિસૂચક શબ્દ ].
ગુસ્સવિળી વિ–ઉત્સ િપેણી પણ વિવરો-વિપરીત સ્વરૂપવાળી વાવમિ--એક કાળચક્રમાં
સંસ્કૃત અનુવાદ
इत्यरकषट्केनावसर्पिणीति उत्सर्पिण्यपि विपरीता । विंशतिः सागरकोटिकोट्यः कालचक्रे ।। १०७ ॥
ગાથાર્થ:—એ પ્રમાણે છ આરાની ૧ અવસિ પણી, અને તેથી વિપરીત સ્વરૂપવાળી છ આરાની ૧ ઉત્સર્પિણી પણ થાય છે, ગ્રંથી એક કાળચક્રમાં ૨૦ કૈડાંકેડિ સાગરોપમ જેટલા કાળ વ્યતીત થાય છે ।। ૧૦૭ ૫
વિસ્તરાર્થ:-—-પૂર્વ જે રીતે છ આરાનુ સ્વરૂપે કહ્યું તે સર્વસ્વરૂપ ૧૦ કા કા॰ સા॰ પ્રમાણની અવસર્પિણીના છ આરાનુ નવુ, અને એથી વિપરીત સ્વરૂપવાળી ઉત્સર્પિણી પણ ૧૦ કાડાકાડિ સાગરોપમ પ્રમાણની હાય છે, અને એક અવસ૦ તથા ૧ ઉત્સ॰ મળીને ૧ વાન્ન થાય છે, માટે ૧ કાળચક્ર ૨૦ કાડા કેડિ સાગરોપમ પ્રમાણનુ હાય છે. હવે વિપરીત સ્વરૂપવાળી ઉત્સર્પિણી આ રીતે.
|| અવસર્પિણીથી વિપરીત ઉત્સર્પિણીના ૬ આરા ॥
? સુ:પમદુ:થમ આરો—આ પહેલા આ અવસર્પિણીના છાઆરા સરખા ૨૧૦૦૦ વર્ષ પ્રમાણુના અને સર્વરીતે સરખાસ્વરૂપવાળા હાય છે, પરન્તુ પ્રારંભથી