________________
: ૧૬ :
દૃષ્ટિ સિદ્ધ કરતા વિદ્વત્તાપૂર્ણ સવિસ્તૃત ઉપાધ્ધાતનું આલેખન કર્યું છે, તેથી આ ગ્રન્થના ગારવમાં વિશિષ્ટતા વધી છે.
આ ગ્રંથનું કાળજી પૂર્વક શેાધન કરવામાં આવેલ છે, છતાં કોઇ સ્ખલના રહેલ હાય તે સુધારવા સાથે મને જણાવવાનું નિવેદન કરવા પૂર્વક આ લઘુ નિવેદન પૂર્ણ કરૂ છું.
વાચકવૃન્દ આ ગ્રન્થનું સાદ્યન્ત વાચન મનન અને નિદિધ્યાસન કરવા પૂર્ણાંક તત્ત્વ ગ્રાહક બનવા સાથે જૈન સાહિત્યને જગત્માં વિશેષ પ્રચાર કરવા તત્પર અને ! એજ અન્તિમ અભ્યર્થના.
શ્રીમન મુક્તિકમલજૈનમેાહન જ્ઞાન મંદિર રાવપુરા-મહાજન ગલી વડોદરા શ્રી નેમિજન્મ કલ્યાણક. વિ ૧૯૯૦
નિવેદક:~ શ્રી મેાહન પ્રતાપી નન્દચરણા પાસક
લાલચન્દ્.