SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ છ આરાનું વર્ણન. ૧પ૭ અવતર:–હવે આ ભરતક્ષેત્ર તથા એરાવક્ષેત્ર એ બેમાં કાળ એક સરખો રહેતો નથી પરંતુ ૬ આરાના રૂપમાં બદલાયા કરે છે તે જ આરાનાં નામ આ ગાળામાં કહેવાય છે— सुसमसुसमा य सुसमा, सुसमदुसमा य दुसमसुसमा य । दुसमा य दुसमदुसमा, कमुकमा दुसुवि अरछकं ॥ ९१ ॥ શબ્દાર્થ – #મ #મા-કમે અને ઉત્ક્રમે | પછ-છ આરા હોય છે. સુવિ=અવસર્પિણ અને ઉત્સણિી એ બેમાં સંસ્કૃત અનુવાદ सुपमसुपमश्च सुपमः, सुषमदुःषमश्च दुःषममुपमश्च । दुःषमश्च दुःषमदुःपमः क्रमोत्क्रमाद् द्वयोरपि अरकपटकम् ।। ९१ ॥ નાથ ––-સુષમગુપમ–સુખમ-સુમદુષમ-દુ:ખમસુખમ–દુઃષમ–અને દુઃામદુપમ એ છ આરા અવસર્પિણ તથા ઉત્સર્પિણીમાં કમે અને ઉત્ક્રમે હોય છે કે ૯૧ છે વિજ્ઞr:–જે કાળમાં છએ આરા ઉતરતા ( હીન હીન ) ભાવવાળા હોય તે સવમnિ કાળ ૧૦ કડાકોડી સાગરોપમને છે, અને જે કાળમાં છએ આરા ચઢતાચઢતા ભાવવાળા હોય તે રૂમની કાળ પણ ૧૦ કડાકોડી સાગરોપમનો છે. ત્યાં અવસર્પિણી કાળમાં ૧ સુગમસુરમ, ૨ સુપમ, ૩ સુષમદુઃષમ, ૪ દુઃષમ– સુષમ, ૫ દુ:ખમ, ૬ દુઃષમદુઃામ એ છે આરા કમપૂર્વક હોય છે, અને ઉત્સર્પિણીમાં એજ ૬ આરા ઉલટા કમવાળા હોય છે, જેથી ઉત્સર્પિણીમાં પહેલે દુઃામદુઃષમ, બીજે દુઃખમ, ત્રીજે દુ:પમસુષમ, ચાથો સુષમદુઃયમ, પાંચમે સુષમ અને છઠ્ઠો સુમસુષમ આરે હોય છે. વળી રથના અથવા ગાડાના ચકને જેમ બાર આરા ઘડ્યા હોય, અને ગાડું ચાલતી વખતે તે બાર આરાવાળું ચક ફરતાં – આરા ઉલટસુલટ રીતે વારંવાર ઉપર જાય અને નીચે પરિવર્તન પામ્યા કરે–ફર્યા કરે તેમ આ બાર આરાવાળું કાળરૂપી ૧ ચક [૧ કાળચક] પણ ઉલટસુલટ આરાના સ્વરૂપે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy