SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ક શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. બલ–પૃથ્વી વિગેરેના રસ કસ ઈત્યાદિ દરેક વસ્તુમાં કાળના મહિમાથી ન્યૂનતા આવતી જાય છે. અને ઉત્સપિણમાં એથી ઉલટું દરેક વસ્તુના રસકસમાં ક્રમશ: વૃદ્ધિ થતી જાય છે. જેમ ગાડાના ચક્ર ( પૈડાં ) માં બાર અથવા જૂનાધિક આરાઓ હોય છે, તે મુજબ આ કાળચકમાં ઉત્સર્પિણના છે અને અવસર્પિણીના છ એમ એકંદર બાર આરાઓ છે અને અનાદિસિદ્ધ નિયમને અનુસારે ભરતક્ષેત્ર તથા એરવતક્ષેત્રમાં એ બાર આરાનું અનુક્રમે પરિભ્રમણ થયા કરે છે કે ૯૦ છે
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy