SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. વારંવાર ફર્યા કરે છે, જેથી અનંતીવાર ૬ આરાવાળી અવસર્પિણી વ્યતીત થઈ . અને અનંતીવાર ૬ આરાવાળી ઉત્સર્પિણી પણ વ્યતીત થઈ, અને હજી અનંતીવાર [એ બન્ને] પરિવર્તન પામ્યાજ કરશે. છે છે આરાને શબ્દાર્થ ૬ મુમકુમ–જેમાં સુખ ઘણું ઘણું હોય તે. અહિ દરેકમાં પહેલે શબ્દ અધિક્તાવાળે અને બીજે વિપરીત શબ્દ અલ્પવાચક જાણ. અને બીજો શબ્દ હોયજ નહિ તો પહેલા નામની અપેક્ષાએ ન્યૂનતા જાણવી. જેથી— ૨ સુમ–જેમાં ઘણું સુખ છે, પરંતુ ઘણું ઘણું સુખ નથી તે. ૨ સુમધુવન–જેમાં સુખ ઘણું અને દુઃખ થવું હોય તે કાળ. ૪ સુદામામ–જેમાં દુઃખ ઘણું પરંતુ સુખ થોડું હોય તે કાળ. ૧ ૩ —જેમાં ઘણું દુઃખ હોય પણ ઘણું ઘણું દુઃખ ન હોય તે કાળ. ૬ દુ:મામ–જેમાં ઘણું જ ઘણું દુ:ખ હોય તે. એ આરાઓ સંબંધી હજી વિશેષસ્વરૂપ આગળની ગાથાઓમાં કહેવાશે. ૯૧ છે અવતર:–પૂર્વગાથામાં કહેલા આરાએ ચાર કડાકડિ HITE ઈત્યાદિ પ્રમાણવાળા છે. તેથી તે સાગરોપમનું પણ કાળપ્રમાણ આ ગાથામાં કહેવાય છેपुव्वुत्तपल्लिसमसय-अणुगहणा णिट्ठिए हवइ पलिओ। दसकोडिकोडिपलिएहिं, सागरो होइ कालस्स ॥ ९२ ॥ શબ્દાર્થ – Ta૩ર-પૂર્વે કહેલ [ ઉદ્ધવાથી ], બહાર કાઢવાથી –પત્ય mરિ–નિષ્ઠિત થતાં, સમાપ્ત થતાં સમ સા–વર્ષ સ (સે સો વર્ષ) છે જન્મ-કાળને, અદ્ધા નામના બુદિ –વારંવાર ગ્રહણ કરવાથી બીજા ભેદનો અદ્વાનો સંસ્કૃત અનુવાદ. पूर्वोक्तपल्ये समशतानुग्रहणानिष्ठिते भवति पल्यः । दशकोटिकोटिपल्यैः, सागरो भवति कालस्य ॥ ९२ ॥
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy