________________
૧૫ર
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત
થાર્થ –કૃતમાળ અને નૃત્તમાળ દેવ ( ના આધિપત્ય ) વાળી, તથા વધકિરને બાંધેલી નદીઓવાળી એવી તે બે ગુફાઓ જ્યાં સુધી ચક્રવર્તી હોય છે, ત્યાં સુધી તે બે ગુફા ઉઘાડા દ્વારવાળી રહે છે. એ ૮૭
વિસ્તરાર્થ–તમિસા ગુફાના અધિપતિ કૃતમા દેવ છે, અને ખંડપ્રપાત ગુફાને અધિપતિ માત્ર દેવ છે. એ બન્નેનાં બે ફૂટ પણ તારા ઉપર છે, તેમજ એમની ૧૨૦૦૦ યજન વિસ્તારવાળી રાજધાની બીજા નંબદ્વીપમાં છે. બન્નેનું એક પલેપમ આયુષ્ય છે, અને વિજયદેવ સરખા મહાઋદ્ધિવાળા એ ચન્તરદેવ છે. તથા એ બન્ને ગુફાની જે ઉન્મશ્નો અને નિમગ્ના નામની બે બે નદીઓ પૂર્વે કહેવાઈ છે, તે નદીઓ ઉપર ચક્રવતી દિગ્વિજય કરવા જાય છે, ત્યારે વર્ધકિરન (ચકવતનો શ્રેષ્ઠસુતાર) તે ઉપર ત્રણ ત્રણ જન લાંબા પૂલ બાંધે છે, તથા જ્યાં સુધી ચકવતીનું રાજ્ય રહે છે ત્યાં સુધી એ બન્ને ગુફાઓનાં દ્વાર ઉઘાડાં રહે છે, ત્યારબાદ અધિપતિદેવ બન્ને દ્વારને બંધ કરે છે, જેથી ગુફાની અંદરના પ્રકાશમંડળો અને બાંધેલા નદીના પૂલ ધીરે ધીરે વિનાશ પામે છે. ઈત્યાદિ કિંચિત્ સ્વરૂપ ૮૫ આદિગાથાના વિસ્તરાર્થમાં પણ કહ્યું છે, ત્યાંથી ગુફા ઉઘાડવાની રીતિ વિગેરે જાણવી.
અહિં કેટલાક આચાર્ય કહે છે કે—જ્યાં સુધી ચકવતી જીવે ત્યાં સુધી ગુફાના દ્વાર ઉઘાડા રહે, અને કેટલાક કહે છે કે,-રાજ્ય રહે ત્યાં સુધી. અહિં જીવવાનો પક્ષ સ્વીકારીએ તો ચક્રવતીએ દીક્ષા લીધા બાદ પણ ઉઘાડી રહે એમ સ્વીકારવું જોઈએ, માટે એ બે મતમાં સત્ય તત્ત્વ શ્રીબહુશ્રુતગમ્ય. ટા
અવતા:-હવે આ ગાથામાં બાહ્યાવતી દક્ષિણભરતના મધ્યભાગમાં અયોધ્યા નગરનું પ્રમાણ કહે છે– बहिखंडतो बारस-दीहा नववित्थडा अउज्झपुरी । सा लवणा वेअड्डा, चउदहिअसयं चिगारकला ॥ ८८ ॥
શબ્દાર્થ – દ્વિર તો–બાખંડની અંદર | RT-તે (અધ્યા ) કારણ વી-૧૨ પેજન દી
વળી-લવણસમુદ્રથી ના થિ-૯ જન વિસ્તારવાળી
૩સિયં-ચોદ અધિક સે, ૧૧૪ અાશા-અધ્યાપુરી
જ દશા -અને ૧૧ કળા
જન,