SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ ગુફાના અધિપતિ દેવનું સ્વરૂપ. ૧૫ હિમવંતપર્વતની તલહટીથી કંઈક દૂર સમદ નામે ન્હાને પર્વત છે તે પર્વતની પૂર્વ દિશાની કટાહઉપર ચકવતી પિતાનું નામ કાકિણીરત્નથી લખીને ત્યારબાદ ખંડપ્રપાતગુફામાં થઈને પાછો વળે છે, માટે અહિં સર્વ વૈતાઢ્યોમાં પણ ચક્રવતીને પ્રવેશ કરવાની તમિસગુફા તે પશ્ચિમમાં છે, અને પાછા વળવાની ગુફા તે ખંડપ્રપાતગુફા પૂર્વ દિશામાં છે. અષભકૂટ અને તે ઉપર નામલેખન વિગેરેની વિગત ૭૫ મી ગાથાના વિસ્તરાર્થમાં અષભકૂટના વર્ણન પ્રસંગે કહેવાઈ છે, માટે અહિં વિશેષ લખવાનું પ્રયોજન નથી. ગાથામાં ઉત્તરભરતક્ષેત્રને મધ્યખંડ કહેવાનું કારણ કે દક્ષિણભરત સમુદ્ર તરફ બહાર પડતો હોવાથી બાહ્યખંડ ગણાય, તે અપેક્ષાએ વૈતાઢ્ય અને લઘુહિમવંત એ બે પર્વતના અંતરાળમાં આવેલું ઉત્તરભરત તે મધ્યખંડ અથવા અભ્યન્તર ખંડ પણ કહેવાય. અહિં સર્વસ્વરૂપ ભરતક્ષેત્રના વૈતાઢયને ઉદ્દેશીને કહ્યું છે, તોપણ સર્વે વૈતાઢોની બે બે ગુફાઓ સરખા સ્વરૂપે જાણવી. કેવળ દિશાવિપર્યય વિચારીને કહે, અથવા સૂર્યદિશાની અપેક્ષાએ સર્વ રીતે સમાનતા જ જાણવી. છે ૮૬ છે અવતનr:–હવે આ ગાથામાં વૈતાઢયની બે ગુફાના બે અધિપતિદેવ તથા ઉઘાડેલી ગુફા કયાં સુધી ઉઘાડી રહે વિગેરે કહેવાય છે – कयमालनमालय-सुराओ वड्डइणिबद्धसलिलाओ। जा चक्की ता चिटुंति, ताओ उग्घडिअदाराओ ॥ ८७॥ શબ્દાર્થ – માટ–કૃતમાળદેવ સરસ્ટા-નદીઓવાળી ન મા–નટ્ટમાળદેવ, નૃત્તમાલા વશી-જ્યાંસુધી ચક્રવતી સુરા-દેવવાળી વિદ્રુતિ-રહે, હેાય છે ૬–વાર્ધકિરન, સુતારરસ તારો તે બે ગુફા વિક્ર-બાંધેલી ૩મિ દ્વારા ઉઘાડાદ્વારવાળી સંસ્કૃત અનુવાદ. कृतमालनृत्तमालकसुरे, वर्धकिनिबद्धसलिले । यावच्चक्री तावत् तिष्ठति ते उद्घटितद्वारे ।। ८७ ॥
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy