________________
૧૩૮
શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
નવરે પરન્તુ વિનય સંતા=વિજયના અંતવાળા સ=સહિત વયર વાપપુર=વિદ્યાધરનાં પ૫ નગર
તુ શિ=બે શ્રેણિવાળા
=એ પ્રમાણે જયરપુરારંવિદ્યાધરનાં નગરો સતીયા રાજ=સાડત્રીસસો
ચાલીસ
સંસ્કૃત અનુવાદ. पूर्वापरजलध्यन्तौ, दशोचदशपृथुलमेखलचतुष्को । पंचविंशत्युच्ची, पंचाशत्रिंशद्दशयोजनपृथुत्वौ
| ૭ | वेदिकाभिः परिक्षिप्तौ, सखचरपुरपंचषष्टिश्रेणिद्विको । स्वदिगिन्द्रलोकपालोपभोग्युपरितनमेखलको
છે ૮૦ || द्विद्वि खंडविहितभरतैरवतौ द्विद्विगुरुगुहौ च रूप्यमयौ । द्वौ दीपों वैताढ्यौ, तथा द्वात्रिंशच विजयेषु | ૮ | नवरं ते विजयान्ताः, सखचरपंचपंचाशत्पुरद्विश्रेणीकाः। एवं खचरपुराणि सप्तत्रिंशच्छतानि चत्वारिंशदधिकानि ॥ ८२ ॥
Trઘા–પૂર્વસમુદ્ર અને પશ્ચિમસમુદ્ર છેડાવાળા, તથા ૧૦ એજન ઉંચી અને ૧૦ એજન વિસ્તારવાળી એવી ચાર મેખલાવાળા, ૨૫ પેજન ઉંચા, ૫૦–૩–૧૦ એજન પહોળાઈવાળા, વૈદિકાઓવડે વીટાયેલા, વિદ્યાધરનાં ૫૦ અને ૬૦ નગરની બે શ્રેણિવાળા, પોતાની દિશિતરફના ઈન્દ્રના લેકપાલને ઉપભોગ કરવા યોગ્ય એવી ઉપરની બે મેખલાવાળા, તથા ભરત અને એરવતક્ષેત્રના બે બે ખંડ-વિભાગ જેણે કર્યા છે એવા, બે બે મોટી ગુફાવાળા અને રૂપાના એવા બે દી વેતાલ્યપર્વત છે, વળી વિજેમાં પણ બત્રીસ દીર્ઘતાઠયપર્વતે પણ એવા જ છે, પરંતુ વિશેષ એ કે–તે ૩૨ વૈતાઢય પર્વતના છેડા વિજય તરફ છે, તથા વિદ્યાધરનાં ૫૫-૫૫ નગરની બે શ્રેણિવાળા છે. એ પ્રમાણે [ જંબુદ્વીપમાં અથવા સર્વતાઢચના] વિદ્યાધર નગર ૩૭૪૦ (સાડત્રીસ ચાલીસ) છે ૭૮-૮૦-૮૧-૮૨ છે
વિસ્તા–જંબદ્વીપમાં ૩૪ વૈતાઢય પર્વત છે. વૈતાઢય નામનો દેવા અધિપતિ હોવાથી એ પર્વતોનું નામ વૈતાભે છે, અથવા એ શાશ્વત નામ છે. તે ૩૪ તારાનું સ્વરૂપ આ ચાર ગાથાઓ વડે કહ્યું છે, તેમાં પ્રથમ તે