________________
૩૪ કર્ધિતાનું વર્ણન,
૧૩ ભરત એરવતક્ષેત્રના બે દીતારાનું સ્વરૂપ અને ત્યારબાદ મહાવિદેહમાંના ૩૨ વૈતાઢ્યનું સ્વરૂપ કહ્યું છે.
| | ર દીર્ધ વિતાવ્યનું સ્વરૂપ છે. ૨ જુવાનહિંતા–ભરત અને ઐરાવતના બે વૈતાઢયને દરેકને એક છે? પૂર્વસમુદ્રને સ્પર્શે છે, અને બીજે છેડો પશ્ચિમસમુદ્રને સ્પર્શે છે, અર્થાત્ પૂર્વથી પશ્ચિમસમુદ્ર સુધી દીર્ઘ છે, અને લંબચોરસ આકારવાળા છે.
૨ સુથાપિસ્ટન ૩–૧૦ એજન ઉંચી અને ૧૦ યોજન પહોળી એવી ચાર મેખલાવાળા છે. જેવા એટલે પર્વત ઉપર ચઢતાં વચ્ચે જે સીધે અને સપાટ પ્રદેશ આવે તેવા ચઢાવરહિત પ્રદેશનું નામ મેખલા છે. ત્યાં એક વૈતાઢયઉપર ચાર મેખલા છે.
| વૈતાઢ્ય પર્વતની ૪-૪ મેખલા , વૈતાઢયપર્વતની તલાટીથી અથવા નીચેની ભૂમિથી ૧૦ એજન ઉપર ચઢીએ તો દક્ષિણબાજુએ અને ઉત્તરબાજુએ પણ ૧૦–૧૦ એજન પહોળ સપાટપ્રદેશ આવે છે, તે સપાટપ્રદેશ પહોળાઈમાં ૧૦ એજન છે, પરંતુ લંબાઈમાં તો વૈતાઢયની લંબાઈ જેટલો પૂર્વ પશ્ચિમસમુદ્રસુધી દીર્ઘ છે. જેથી ૧૦ એજન ચડ્યા બાદ પર્વતનો ચઢાવ ન હોવાથી ૧૦ એજન સુધી પર્વત સન્મુખ સીધા ચાલીએ ત્યારે પર્વત આવે, ત્યાંથી (એટલે એ પહેલી મેખલાના ટોચ ભાગ.
૧૦ એજન ચાલ્યા બાદ) પર્વત ઉપર પુન: ૧૦
જન ચઢીએ તો બીજો પણ તે જ સપાટપ્રદેશ ૧૦ એજન પહોળે અને પૂર્વ સમુદ્રથી પશ્ચિમસમુદ્ર સુધીને દીર્ધ આવે, તે સપાટપ્રદેશમાં પર્વત
સન્મુખ ૧૦ એજન સીધા તાત્ર્ય પર્વત.
ચાલ્યા બાદ પર્વતને ચઢાવ ચઢવાને આવે, તે ચઢાવસ્થાનથી પણ પાંચ જનઉપર ચઢી રહીએ તે પર્વતની ટોચે પહોંચ્યા ગણાય. એ રીતે જેમ દક્ષિણબાજુએ એ બે મેખલા
૩૦
ઉત્તર,