SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. करिकूडकुंडणइदह-कुरुकंचणयमलसमविअड्डेसु ॥ जिणभवणविसंवाओ, जो तं जाणंति गीअत्था ॥७८ ॥ શબ્દાર્થ – વર-કરિકૂટ વિમવન–જિનભવનો સંબંધિ સુંદખદવ૮-કુંડ નદીઓ દ્રહો વિસંવાળો-વિસંવાદ કુંવ-કુરૂક્ષેત્રના કંચનગિરિ ગો-જે (જે વિસંવાદ છે. ચમ–ચમકગિરિ ચાર તંતે (તે વિસંવાદના નિર્ણયને ) સમવસુ-સમવૈતાઢ્ય ચાર ઉપર | ગાગીતાર્થો સંસ્કૃત અનુવાદ. करिकूटकुंडनदीद्रह-कुरुकांचनयमलसमवैताढ्येषु । जिनभवनविसंवादो यस्तं जानन्ति गीतार्थाः ॥ ७८ ॥ નાથાથી–વિસ્તરાર્થને અનુસારે સુગમ છે. વિસ્તરાર્થ –ભદ્રશાલ વનમાંનાં ૮ કરિટ, ગંગાપ્રપાત આદિ ૭૬ કુંડ, ગંગા વિગેરે ૧૪ મહાનદીઓ [ ના કુંડ], પદ્મદ્રહઆદિ કહો, દેવકુરૂક્ષેત્રમાંના ૧૦૦ અને ઉત્તરકુરૂક્ષેત્રમાંના ૧૦૦ મળી કુરૂક્ષેત્રના ૨૦૦ કંચનગિરિ, તથા અનુક્રમે સીતા તથા સીતાદા નદીના બે બે પડખે નીલવંત નિષધથી કંઈક દૂર રહેલા બે બે યમલગિરિ કે જે એનું નામ યમકગિરિ અને એનું નામ ચિત્ર તથા વિચિત્ર પર્વત છે, તે ઉપર, અને શદાપાતી આદિ ચાર સમતાત્ય એટલે વૃત્તવૈતાઢય જે હિમવંત આદિ ચાર યુગલક્ષેત્રના મધ્યભાગમાં રહ્યા છે, અને જેને મૂળવિસ્તાર શિખરવિસ્તાર મધ્યવિસ્તાર તથા ઉંચાઈ એ સર્વ ૧૦૦૦૧૦૦૦ યોજન જેટલા સમાન હોવાથી અહિં સમતા પણ ગાથામાં કહ્યા છે તે, એ સર્વ સ્થાને કેટલાક આચાર્યો કહે છે કે જિનભવને છે, અને કેટલાક આચાર્યો કહે છે કે જિનભવને નથી પરંતુ દેવદેવીઓના પ્રાસાદ અને ભવનો છે, માટે એ વિસંવાદને (વિસંવાદના નિર્ણયને) તો શ્રી બહુશ્રુતજ જાણે ૭૮ ૧ અહિં કંડ અને નદીઓના ચૈત્યનાં સ્થાન જુદાં હોય નહિ પરંતુ કુંડના દ્વીપ ઉપર જ હોય તે પણ પૂર્વાચાર્યોએ કુંડ શબ્દથી ૭૬ કુંડ અને નદી શબ્દથી ૧૪ મહાનદી ગણી છે, જેથી ૧૪ મહાનદીનાં ચૈત્ય જો કે કુંડના હીપમાં ન હૈઈને કઈ જૂદાસ્થાને હોય તો તે માનવામ્ય છે.
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy