________________
શાશ્વત જિનભુવનાધિકાર.
૧૩૫ વિસ્તાર્થ:–છ વર્ષધર પર્વત ઉપર પૂર્વદિશિનાં ૬ ફૂટ, ચાર ગજદન્તગિરિઉપર મેરૂપર્વત પાસેના ૪ ફૂટ, ચોત્રીસ વૈતાઢ્યપર્વત ઉપરનાં પૂર્વસમુદ્રપાસેનાં તથા પૂર્વદિશિતરફનાં ૩૪ ફૂટ, સોળ વક્ષસ્કાર પર્વત ઉપરનાં મહાનદી પાસેનાં ૧૬ કૂટ, અને જંબવૃક્ષ તથા શામલિવૃક્ષના પહેલા વનમાં આઠ આઠ મળીને ૧૬ ફૂટ એ [ ૬+૪+૩૪+૧૬-૧૬= ] ૭૬ ફૂટ ઉપર એકેક શાવત જિનચૈત્ય છે. જેથી ૭૨ જિનભવને જ સંબંધિ જાણવાં.
તથા મેરૂપર્વતના શિખરે અતિમધ્યભાગે ૪૦ યોજન ઉંચું જે મધ્યશિખર છે તે શૂટિવ કહેવાય છે, તે પૂરિ ઉપર ૧ શાશ્વત જિનભવન છે.
તથા મેરૂપર્વતનાં ભદ્રશાલ-નંદનવન–સમનસવન–પંડકવન એ ચાર વનમાં દરેકમાં ચાર ચાર જિનભવન હોવાથી ૪ વન સંબંધિ ૧૬ શાસ્વત જિનભવને છે. તથા જંબવૃક્ષ અને શાલ્મલિવૃક્ષઉપર એકેક જિનભવન હોવાથી ૨ વૃક્ષ સંબંધિજિનભવન છે. એ રીતે સર્વમળી જંબદ્વીપમાં [૭૬+૧+૧૬+૨=૧૦૫ જિનભવને છે. અને શેષસ્થાનમાં એટલે શેષફૂટ ઉપર કુંડમાં નદીઓમાં કહમાં કુરુક્ષેત્રના કંચનગિરિઓ ઉપર યમકગિરિ ચિત્રવિચિત્રગિરિ વૃત્તતાઠ્ય ચાર વનની ચાર ચાર વિદિશાઓમાં બે વૃક્ષની ત્રણ ત્રણ શાખાઓ ઉપર ઈત્યાદિ સ્થાનમાં તે તે નામવાળા દેવદેવીઓના પ્રાસાદ છે, એમાં વિશેષતઃ વ્યન્તરનિકાયના દેવ છે, અને દેવીઓ ભવનપતિનિકાયની છે. તથા જેઓ વ્યન્તરનિકાયના છે તે સર્વની રાજધાની બીજા નંબદ્વીપમાં સ્વસ્વદિશિએ છે, અને ભવનપતિદેવીઓની પ્રાય: ભવનપતિનિકાયમાં પણ છે. અને રાજધાનીએ તો બીજા જ દ્વિીપમાં છે. . ૭૭ છે
બવતનr:--જે સ્થાનમાં જિનભવન સંબંધે વિસંવાદ છે (એટલે જિનભવનો હવામાં બે મત છે) તેવાં સ્થાને આ ગાળામાં કહેવાય છે–
૧ ભવનપતિનિકાયની દેવી દેવાનું કારણકે બૂદીપમાં સર્વઅધિપતિદેવદેવીઓનું આયુષ્ય પાપમથી ન્યન છે નહિં, અને બારદેવીઓનું આયુષ્ય 1 પલ્યોપમ નહિ પરંતુ ઉત્કૃષ્ટથી બી પોપમ હોય છે, માટે અધિપતિદેવીઓ ભવનપતિનિકાયની નવી, અને દેવોમાં તો ભવનપતિ કાઈકજ હોય છે ( શાલ્મલિ વૃક્ષને અધિપતિ દેવ ત્રીજી સુપાર્થભવનપતિનિકાયને છે. તદ્રત ).
૨ અલોકવાસી દિશાકમારીઓનાં બે બે ભવન જેમ ગજદંતની નીચે ભવનપતિ નિકામાં છે તદ્દત.