SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ શ્રી લધુ ક્ષેત્રસમસ વિસ્તરાર્થ સહિત. આવીએ ત્યાં ચાર જન ઘટવાથી ૮ જન જેટલો મધ્યવિસ્તાર આવે, તેમજ ઉપરથી નીચે ઉતરતાં ચાર જન ઉમેરીએ તોપણ ૮ જનને મધ્યવિસ્તાર આવે, એ પ્રમાણે ચઢતાં ઉતરતાં હાનિવૃદ્ધિ જાણવી. તથા મતાન્તર પ્રમાણે મૂળમાં ૮ જન અને ઉપર ૪ જન વિસ્તારવાળા ગણીએ તે મધ્યવિસ્તાર એ રીતે જ ૬ જન આવે છે. જે ૭૪ | અવાજ:હવે આ ગાળામાં ૩૪ ઋષભકૂટરૂપ ભૂમિટ કહે છે – तेसि समोसहकूडा, चउतीसं चुल्लकुंडजुअलंतो । जंबूणएसु तेसु अ, वेअड्डेसुं व पासाया ॥ ७५ ॥ શબ્દાર્થતેસિ સમ–તે તરૂફટના સરખા સુગર સંતો-બેની વચ્ચે ૩૯-૪ષભકૂટ ગૂગઈસુ તેણુ-જાંબૂનદ સુવર્ણમય એવા ૪તીસં–ત્રીસ તે અષભકટો ૩૦ –લઘુકુંડ વ-તુલ્ય, સરખા સંસ્કૃત અનુવાદ तेषां समानि ऋषभकूटानि चतुस्त्रिंशत् क्षुल्लकुंडयुगलान्तराणि । जाम्बूनदेषु तेषु च वैताठ्येष्विव प्रासादाः ।। ७५ ॥ જાય.—તે જંબશામલિટના સરખા ૩૪ કષભક્ટ છે, અને તે બે લઘુકુંડની વચ્ચે છે. તથા બદસુવર્ણમય એવા તે કુટો ઉપર વંતાઠવો ઉપર જેવા પ્રાસાદ છે તેવા પ્રાસાદ છે (દરેક ઉપર એકેક પ્રાસાદ છે) . ૭૫ વિસ્તરાર્થ:–૧૬ જબશામલિટ પૂર્વગાથામાં ૧૨ જન મૂળવિસ્તાર અને ચારાજના શિખર વિસ્તારવાળા છે, તથા ૮ જન ઉંચા છે, તે પ્રમાણે ૩૪ અષભકૂટ પણ એ જ પ્રમાણુવાળા છે. વળી તે ઋષભર ભરતક્ષેત્રમાં એરાવતક્ષેત્રમાં અને ૩ર વિજયમાં જ્યાં બે બે મહાનદીઓના ધોધ જે બે બે પ્રપાતકુંડમાં પડે છે તે બે બે પ્રપાતકુંડના અંતરાલમાં–આંતરામાં છે. ગાથામાં એ ૬૮ પ્રપાતને લઘુકુંડ કહ્યા છે તેનું કારણ કે શેષ રહિતાપ્રપાત આદિ રર કુંડની અપેક્ષાએ એ કુંડ સહુથી ન્હાના છે. તેનું પ્રમાણ પૂર્વે ૫૩-૫૪ મી
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy