________________
ફૂટવર્સનાધિકાર
૧૩૧
ગાથામાં કહેવાઈ ગયું છે ત્યાંથી જાણવું. વળી એ ઋષભકૂટ જાંબુનદ સુવર્ણના હોવાથી કઈક રક્તવર્ણના છે, અને એ ૩૪ ભૂમિ ઉપર વૈતાઢકૂટ ઉપરના પ્રાસાદ સરખા પ્રાસાદ છે એટલે બે ગાઉ દીર્ઘ છે ગાઉ વિસ્તૃત અને એક ગાઉ ઉંચા સમચોરસ પ્રાસાદે છે, તે દરેકના અધિપતિ બાષભ નામના વ્યક્તદેવ એક પલ્યોપમના આયુષ્યવાળા છે, અને તેઓની રાજધાનીએ બીજા જંબદ્વીપમાં પિતાપિતાની દિશિમાં ૧૨૦૦૦ એજન વિસ્તારવાળી છે.
છે અષભકૂટ ઉપર ચકવતિનાં નામ છે દરેક ચકવતી લઘુહિમવંતાદિપર્વતના અધિપતિદેવને દિગ્વિજય કર્યા બાદ અ૬મતપનું પારણું કરી ઋષભકૂટ પાસે આવી પોતાના રથના અગ્રભાગ વડે છેષભકૂટને ત્રણવાર સ્પશે, ત્યારબાદ પિતાના કાકિણું નામના રત્નવડે બાષભકૂટના પૂર્વ ભાગમાં પર્વતને લાગેલી મહાશિલા ઉપર પોતાનું નામ લખે છે, કે હું અમુક નામને ચક્રવતી, છએ ખંડ જીત્યા છે. હવે મારે કઈ શત્રુ નથી તથા અવસર્પિણી કે ઉત્સર્પિણ જે કાળ હોય છે અને કેટલામે ચક્રવતી તે પણ લખે. ત્યારબાદ પિતાના રથને પાછો વાળી જ્યાં છાવણું નાખેલી હોય ત્યાં આવે.
| ગષભકૂટના મધ્યવિસ્તારનું કારણ છે મૂળમાં ૧૨ જન અને ઉપર ૪ જન પહોળો હોવાથી ૧૨ માંથી ૪ જતાં ૮ રહે તેને ૮ યોજનાની ઉંચાઈ વડે ભાગતાં દર જનાદિકે એક
જનાદિની હાનિવૃદ્ધિ થાય, જેથી નીચેથી ૪ જન ઉપર ચઢી મધ્યભાગે આવીએ ત્યાં જ જન ઘટવાથી ૧૨ માંથી ૪ જતાં ૮ જન મધ્યવિસ્તાર આવે. એ રીતે શિખરથી ઉતરતાં ૪ માં ૪ જન વધારતાં પણ ૮ જન મધ્યવિસ્તાર આવે.
આ ત્રષભ પણ ઉંચા કરેલા ગાયના પુછસરખા અનુક્રમે હીન હિન આકારવાળા છે. અને ગોળ આકારના છે.
| સર્વકુટ- રપ છે અહિં સુધીમાં સર્વકટ ગણુએ તો પૂર્વે કહ્યા પ્રમાણે ૪૬૭ ગિરિકૂટ અને ૫૮ ભૂમિટ મળી પ૨૫ ફૂટ થયા. અહિં ભૂમિકૂટ એ પર્વતો હોવા છતાં કૂટ શબ્દથી બોલાય છે તે પૂર્વાચાર્યની તથા પ્રકારની વિવક્ષાથીજ, અન્યથા એ પર્વત છે. જે ૭૫ છે.