SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ શ્રી લધુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત વિસ્તાર અતિમધ્યભાગે હોય, અથવા ઉપરથી નીચે ઉતરી મધ્યભાગે આવીએ તો ૨૫૦ માં ૧૨૫ પેજન ઉમેરતાં ૩૭૫ યેાજન વિસ્તાર અતિમધ્યભાગે આવે, એમ બંને રીતે મધ્યવતી કોઈ પણ સ્થાનને વિસ્તાર જાણી શકાય છે. તથા એ રીતે ત્રણ સહસ્ત્રાંકફૂટના મૂળવિસ્તાર ૧૦૦૦ યોજનમાંથી શિખરવિસ્તારના ૫૦૦ યજન બાદ કરતાં આવેલા ૫૦૦ જનને ઉંચાઈના ૧૦૦૦ એજનવડે ભાગતાં દરાજને બે બા યેાજન હાનિવૃદ્ધિ જાણવી, જેથી પૂર્વોક્ત રીતિ પ્રમાણે ૫૦૦ એજન ઉપર ચઢી મધ્યભાગે જઈએ તે (૧૦૦૦ માંથી ૫૦ બાદ કરતાં) ૭૫૦ યોજન વિસ્તાર છે. તથા વૈતાઢ્યનાં ૩૦૬ ફૂટ મૂળમાં દા જન એટલે ૨૫ ગાઉ વિસ્તારવાળા અને શિખરસ્થાને ૧૨ા ગાઉ વિસ્તૃત હોવાથી ૨૫ માંથી ૧૨ા જતાં ૧૨ાા બાકી રહ્યા, તેને ૨૫ ગાઉની ઉંચાઈવડે ભાગતાં દરેક યોજને ગાઉની હાનિવૃદ્ધિ આવી, જેથી ૧રા જન ઉંચે ચઢતાં મધ્યભાગ આવે ત્યાં ૨૫ માંથી દશ ગાઉ બાદ કરતાં ૧૮ ગાઉને વિસ્તાર આવે. શિખરથી ઉતરતાં પણ ૧૨ માં દા વધારતાં ૧૮ ગાઉ ન મધ્યવિસ્તાર આવે. એ રીતે ત્રણ પ્રકારના કટમાં દરોજને બાયોજન હાનિવૃદ્ધિ છે, તથા એ ગિરિકૂટ ને કરિટ રત્નમય છે, પરંતુ તાઢયનાં ૪-૫-૬ એ ત્રણ ત્રણ ફૂટે સુવર્ણનાં છે. એ વિશેષ છે. સહસાંકટને એની ૭૦ મી ગાથામાં કનકમય કહ્યાં છે જ, જેથી ૪૬૭ ગિરિકૂટમાં ૩૦૨ રત્નમય અને ૧૦૫ કુટ સુવર્ણમય છે. જે ૭૩ ૫ અવાજ:–૪૬૭ ગિરિકૂટ અને ૫૮ ભૂમિકૃટ છે, ત્યાં ૪૬૭ ગિરિફટ ઉપરાન્ત ૮ કરિટરૂપ ભૂમિકૃટ પણ પૂર્વ કહેવાયાં છે, જેથી હવે ૫૦ ભૂમિટ કહેવાના બાકી છે, તેમાં ૧૬ તરૂટ અને ૩૪ રાષભકુટ છે, ત્યાં આ ગાથામાં પ્રથમ ૧૬ તરૂફટ કહેવાય છે जंबूणय रययमया, जगइसमा जंबु सामलाकूडा । अट्ठट्ट तेसु दहदेवि-गिहसमा चारु चेइहरा ॥ ७४ ॥ શબ્દાર્થ – જૂન -જાંબુનદ સુવર્ણમય મિાસમા-દેવીના ભવન સરખા વયમયા–રજતમય, રૂપાના ચીર-મનહર સંપુનામીજૂદા-જંબકૂટ અને શાલ્મલી કૂટ, વૈરા-ત્યગૃહ, સિદ્ધાયતનો
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy