SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ટેનું પ્રમાણ સંસ્કૃત અનુવાદ गिरिकरिकूटानि उच्चत्वात्समार्धमूलोपरिरुन्दाणि । रत्नमयानि नवरं, वैताढ्यमध्यमानि त्रीणि त्रीणि कनकरूपाणि ॥७३॥ –ગિરિફૂટ અને કરિટ પિતાની ઉંચાઈતુલ્ય મૂળવિસ્તારવાળા છે, અને ઉંચાઈથી અર્ધ ઉપરવિસ્તારવાળા છે, એ સર્વે કૂટ રત્નમય છે, પરન્તુ વૈતાઢ્યનાં મધ્યવતી ત્રણ ત્રણ ફૂટ સુવર્ણનાં છે ! ૭૩ છે વિસ્તરાર્થ–પૂવે જે ૧૬૬ ફૂટ કહ્યાં તેમાં ભદ્રશાલવનનાં ૮ હસ્તિકૂટ તે ગિરિકૂટ નથી માટે તે બાદ કરતાં ૧૫૮ ફૂટ અને તાત્યનાં ૩૦૬ ફૂટ મળી ૪૬૪ ફટ અને ૩ સહસ્ત્રાંક કુટ મળી ૪૬૭ પિંજર છે, અને ૮ કરિકૂટ (હસ્તિફટ) તે ભૂમિકૂટ છે, તે સર્વ (૪૭૫ ફૂટ) પિતાની ઉંચાઈતુલ્ય મૂળવિસ્તારવાળા અને તેથી અર્ધ ઉપરવિસ્તારવાળા હોવાથી તે સર્વના મૂળઉપરના વિસ્તાર આ પ્રમાણે ૧૫૮ ગિરિટ અને ૮ કરિકૂટની ( ૧૬૬ ફૂટની ) ઉંચાઈ ૫૦૦ એજન છે, તેથી એ સર્વ મૂળમાં ૫૦૦ જન વિસ્તારવાળા અને શિખરસ્થાને ૨૫૦ જન વિસ્તારવાળા છે. તથા ત્રણ સહસ્ત્રાંકફૂટ ૧૦૦૦ યજન ઉંચાં છે, તે એ ત્રણેનો મૂળવિસ્તાર ૧૦૦૦ યોજન અને શિખરસ્થાને ૫૦૦ જનને વિસ્તાર છે. તથા તાત્યનાં ૩૦૬ ફૂટ છે જન ઉંચાં છે, તે એ સર્વનો મૂળ વિસ્તાર પણ છે જન છે અને શિખરવિસ્તાર ૩ જન ના ગાઉ છે. એ પ્રમાણે મૂળવિસ્તાર અને શિખરવિસ્તાર કહ્યા. | ગિરિકૂટ ૪૬૭ તથા ભૂમિકૃટ પ૮ ના મધ્યવિસ્તારનું કરણ . મૂળવિસ્તાર તથા શિખરવિસ્તાર તો ગાથામાં દર્શાવ્યું, પરંતુ એ કુટના મધ્યવિસ્તાર કેવી રીતે જાણી શકાય ? તે સંબંધિ કરણ જગતના વર્ણનની ૧૪ ગાથામાં કહ્યું છે તે પ્રમાણેજ જાણવું, અને તે કારણથી કુટના મધ્યવિસ્તાર આ પ્રમાણે – ૧૬ કુટનો મૂળવિસ્તાર ૫૦૦ યોજન છે, અને શિખરવિસ્તાર ૨૫૦ જન છે, જેથી પ૦૦ માંથી ૨૫૦ બાદ કરતાં બાકી ૨૫૦ યેાજન રહ્યા તેને ૫૦૦ જનની ઉંચાઇવડે ભાગતાં બે યેજન આવ્યું, જેથી નીચેથી એકેક જનાદિ ઉપર ચઢતાં બા ને જન વિસ્તાર ઘટે અને શિખરથી ઉતરતાં વધે, માટે એ ક્ષયવૃદ્ધિને અનુસારે નીચેથી ઉપર ૨૫૦ એજન ચઢી અર્ધભાગે આવીએ તે ૨૫૦૪ગા=૧૨૫ પેજનને ૫૦૦ માંથી ઘટાડતાં ૩૭૫ યાજન
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy