________________
ફૂટ વર્ણનાધિકાર.
૧૨૩
રિસફૂટ નામે સહસ્રાંકકૂટ છે, તે પણ ૧૦૦૦ ચેાજન ઉંચુ ૧૦૦૦ યાજન મૂળમાં વિસ્તારવાળુ, મધ્યભાગે ૭૫૦ યેાજન અને શિખરઉપર ૫૦૦ ચેાજન વિસ્તારવાળુ, તથા ભૂમિમાં ૨૫૦ ચેાજન દટાયલું છે. પિરિધ ગણિતને અનુસારે મૂળમાં ૩૦૬૨ ચેાજન, મધ્ય ભાગે ૨૩૭૨ યેાજન, અને ઉપરને પિરિધ ૧પ૮૧ ચેાજન છે. આ ફૂટના અધિપતિ હરિમ્સહનામના દેવ છે, તેની રાજધાની બીજા જમૂદ્રીપમાં ઉત્તરદિશામાં ૮૪૦૦૦ યેાજન વિસ્તારવાળી છે, અને અહિં તેા ફૂટઉપર કેવળ એક પ્રાસાદ જ છે.
તથા વિદ્યુત્પ્રભનામના ગજદતગિરિઉપર દક્ષિણદિશામાં એટલે નિષધપર્વતની પાસે પહેલું પરન્તુ મેરૂતરફના પહેલા સિદ્ધકૃતથી ગણતાં છેલ્લુ નવમું રિટ નામનું સહસ્રાંકકૃત તે પણ સર્વથા હરિસંહકૃત સરખુ છે. એને અધિપતિ હિરનામના દેવ ખીજા જ બદ્રીપમાં દક્ષિણદિશાએ પોતાની ૧૦૦૦૦૦ ( એક લાખ) ચેાજન વિસ્તારવાળી હિર નામની રાજધાનીમાં રહે છે, અને આ ફૂટ ઉપર તા હરિદેવના એક પ્રાસાદ ( ૬૯ મી ગાથામાં કહેલા પ્રમાણવાળા ) છે, જ્યારે કારણ પ્રસંગે અહિં આવે ત્યારે એમાં સુખે બેસે છે.
(
॥ ૩ સહસ્રાંકકૃટના અધ ભાગ આકાશમાં નિરાધાર ॥
નંદનવન ૫૦૦ યાજન પહેાળુ છે, અને તેમાંનુ વજૂદ ૧૦૦૦ યાજન મૂળમાં પહેાળુ છે, માટે ૫૦૦ યાજન નંદનવનના દબાવીને શેષ ૫૦૦ ચેાજન જેટલુ ફૂટ વનની બહાર નિકળી આકાશમાં અધર રહેલુ છે. એટલું જ નહિં પરન્તુ નંદનવનનાં બીજાં આઠે કૃટ પણ ૫૦-૫૦ ચેાજન જેટલાં બહાર આકા
શમાં અધર રહ્યાં છે.
તથા માહ્યવત અને વિદ્યુત્પ્રભ એ બે ગજદંતગિરિ નીલવંત અને નિષધ પર્વતની પાસે ૫૦૦-૫૦૦ ચેાજન વિસ્તારવાળા છે, અને એ બેની ઉપરનાં હરિસ્સહ તથા હરિકૃટ ૧૦૦૦-૧૦૦૦ યાજન મૂળમાં વિસ્તારવાળાં છે, તેથી મધ્યભાગે ૫૦૦ યાજન ગજનૢગિરિના દાબીને અન્ને પડખે ૨૫૦-૨૫૦ ચેાજન બહાર નિકળી એ દરેક ફૂટ આકાશમાં અધર રહ્યાં છે. એ પ્રમાણે ત્રણે સહસાંકાનેા અમુક ભાગ આકાશમાં નિરાધાર જાણવા.
વળી એ ત્રણે ફૂટ ગેાળ આકારના છે, અને ઉંચાઇમાં જોતાં ગાયે ઉંચા કરેલા પુચ્છસરખા આકારવાળા છે, કારણકે મૂળમાં અધિકવિસ્તારવાળા અને ત્યારબાદ અનુક્રમે હીનહીનવિસ્તારવાળા છે. ! ૭૦ ॥