________________
૧૨૪ •^^ ^^
,~~~~~
~~~~~~~~
~~
~~~~~
~~~
શ્રી લઘુક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત, અવતર:–હવે આ ગાથામાં ૩૪ દીર્ધતાઉપરનાં નવ નવ ફૂટનું સ્વરૂપ દર્શાવાય છે [ વૃત્તવૈતાત્ય ઉપર ફૂટ નથી ].
वेअड्डेसुवि णवणव कूडा पणवीसकोस उच्चा ते । सव्वे तिसय छडुत्तर, एसुवि पुव्वंति जिणकूडा ॥७१॥
શબ્દાર્થ – વેસુ અવિ–૩૪ દીર્ઘ વૈતાઢ્ય ઉપ- ! છ૮ ૩ત્તર–છ અધિક ૨ પણ
ઈસુ —િએ ફટમાં પણ જવ વ ડા-નવ નવ કૂટ
જુવંતિ-પૂર્વ દિશાને અન્ત તિથિ-ત્રણસો
ઝિન-જિનકૂટ, સિદ્ધકુટ
સંસ્કૃત અનુવાદ, वैताद्व्येष्वपि नव नव कूटानि, पंचविंशतिक्रोशोचानि तानि । सर्वाणि त्रिशतानि षडुत्तराणि, एतेष्वपि पूर्वान्ते जिनकूटानि ॥ ७१ ॥
થઈ–વૈતાઢ્યપર્વત ઉપર પણ નવ નવ ફૂટ છે, અને તે સર્વે પચીસ ગાઉ ઉંચા છે, તે સર્વમળીને છ અધિક ત્રણસો (ત્રણ છ) કટ છે, અને એ ફટમાં પણ પૂર્વદિશિને અન્ત એકેક સિદ્ધકુટ છે. જે ૭૧ છે
વિસ્તર:–ભરતક્ષેત્રના મધ્યભાગમાં ૧, ઐરાવતક્ષેત્રના મધ્યભાગે ૧, અને મહાવિદેહ ક્ષેત્રમાં દરેક વિજયમાં એકેક હોવાથી ઉર, એ સર્વમળી ૩૪ દીર્ઘ વૈતાઢ્યપર્વતો છે. તે દરેક ઉપર ૮-૯ ફૂટ છે, જેથી સર્વ મળી ૩૪૪૯=૩૦૬ કૃટ થયાં. એ દરેક કટ ૨૫ ગાઉ ઉંચું, ૨૫ ગાઉ (દા યોજન) મૂળમાં લંબાઈ પહોળાઈવાળું, મધ્યભાગે કંઈક ન્યુન ૫ જન અને ઉપર કંઈક અધિક ૩ એજન લંબાઈ પહોળાઈવાળું ગાળ આકારે ઉંચા કરેલા ગાયના પુછ સરખું અનુક્રમે હીન હીન છે.
ભરતક્ષેત્રના તથા ઐરાવતક્ષેત્રના તારાઉપર જે ૯ કૂટ છે તેમાં સર્વથી પહેલું પૂર્વ સમુદ્ર પાસે સિદ્ધાવાન કૃદ, તેની પશ્ચિમે બીજું દક્ષિણભરતાર્ધકુટ, ત્રીજું ખંડપ્રપાતફટ, ચોથું માણિભદ્ર, ૫ મું વૈતાત્યકૂટ, ૬ હું પૂર્ણ ભદ્રકુટ, ૭ તમિસ્ત્રગુફા, ૮ મું ઉત્તરભરનાઈટ, ૯ મું શ્રમણકૂટ. એ પ્રમાણે ૯-૯ કુટ છે.