SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ શ્રી લઘુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત અવતર-પૂર્વ ગાથામાં પાંચસો જન ઉંચાઈવાળાં એકછાસઠ ફૂટ કહીને હવે આ ગાથામાં ૧૦૦૦ એજન ઉંચાઈવાળાં ૩ સહસ્ત્રાંકફૂટ છેતે કહે છે– बलहरिसहहरिकूडा, णंदणवणि मालवंति विज्जुपभे। ईसाणुत्तरदाहिण-दिसासु सहसुन्च कणगमया ॥ ७० ॥ શબ્દાર્થ – –બલકૂટ સત્ત ૩-હજાર એજન ઉંચા હરિસહ -હરિસહ ફૂટ ગમી-કનકમય, સુવર્ણના રિ -હરિકૂટ સંસ્કૃત અનુવાદ. बलहरिस्सहहरिकूटानि, नंदनवने माल्यवंते विद्युत्प्रभे । ईशानोत्तरदक्षिणदिशासु, सहस्रोच्चानि कनकमयानि ॥ ७० ॥ જાથાર્થ:–નંદનવનમાં ઈશાનદિશાએ બલટ, માલ્યવંતમાં ઉત્તરદિશાએ હરિસ્સહકૂટ, અને વિદ્યુ—ભમાં દક્ષિણદિશાએ હરિનામનું કૂટ છે, એ ત્રણે ફૂટ ૧૦૦૦ (હજાર) જન ઉંચાં છે, અને સુવર્ણનાં છે. એ ૭૦ છે વિસ્તર્થ –નંદનવન નામનું વન જે મેરૂપર્વત ઉપર ૫૦૦ એજન ચઢતાં આવે છે તેમાં પૂર્વે ૮ ગિરિફૂટ કહેવાઈ ગયાં છે, તે ચાર દિશાએ ચાર જિન ભવન અને ચાર વિદિશામાં ચાર ઈન્દ્રપ્રસાદ એ આઠના આઠ આંતરામાં છે, તેમાં પણ પૂર્વદિશિનું જિનભવન અને પહેલું દિક્કુમારીકૃટ એ બેના આંતરે વસ્ત્રપૂટ નામનું એક ફૂટ ૧૦૦૦ એજન ઉંચું ૧૦૦૦ જન મૂળ વિસ્તાર, ૭૫૦ જન મધ્યવિસ્તાર અને પ૦૦ જન શિખર વિસ્તારવાળું, અને ૨૫૦ ભૂમિમાં અને સુવર્ણનું છે. સઢ એટલે હજાર જનવડે અંશ=અંકિત-યુક્ત હોવાથી સલાંટ એવું નામ છે. એ કૂટને અધિપતિ બળદેવનામનો દેવ છે, તેની રાજધાની અસંખ્યદ્વીપસમુદ્ર બાદ આવેલા બીજા જંબુદ્વીપમાં ઈશાનદિશાએ છે, અને તે રાજધાની ૮૪૦૦૦ (ચોર્યાસી હજાર) જન વિસ્તારવાળી છે. અહિં તે ફૂટ ઉપર કેવળ પ્રાસાદજ છે. - તથા માલ્યવંતનામના ગજદંતગિરિઉપર ઉત્તરદિશામાં એટલે નીલવંત પર્વતની પાસે પહેલું પરંતુ મેરૂપર્વત પાસેના પહેલા સિદ્ધફૂટથી ગણતાં નવમું
SR No.011562
Book TitleLaghu Kshetra Samasa athwa Jain Bhugol
Original Sutra AuthorN/A
AuthorRatnashekharsuri, Pratapvijay, Dharmvijay
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1931
Total Pages669
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy