________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ભૂમિવાળું છે. જેથી કુંડના કિનારેજ ૧૦ એજન ઉંડાઈ નથી પરંતુ અતિ મધ્ય ભાગમાં છે, એ કુંડામાં અનેક જાતિનાં વનસ્પતિકમળો છે, અનેક જળચર જીવો વડે વ્યાપ્ત છે, ઈત્યાદિ વિશેષ વર્ણન સૂત્રસિદ્ધાન્તથી જાણવા ગ્ય છે.
જેવા એ ચાર બારાકુંડે કહ્યા તેવા જ પ્રકારના બીજી ૮૬ નદીઓના ૮૬ કુંડનું સ્વરૂપ પણ એ સરખું જ છે, પરંતુ તે કુંડમાં ૧ કુંડનો વિસ્તાર ૨ દ્વીપને વિસ્તાર અને ૩ વેદિકાના ત્રણ તરણનો વિસ્તાર એ ત્રણ પ્રકારના વિસ્તારમાં તફાવત છે કે જે કહેવાતી ૫૪ મી ગાથામાંજ કહેવાશે. તથા આ કુડેમાં પૃથ્વીમય કમળ કહેલાં દેખાતાં નથી, માટે કેવળ વનસ્પતિકમળેજ હશે એમ સમજાય છે.
તથા દ્રહ અને કુંડમાં તફાવત એ છે કે દ્રહો લંબચોરસ આકારવાળા કહ્યા છે, અને કુંડ સર્વત્ર વૃત્ત આકારના કહ્યા છે. જળ ચઢાવ ઉતાર વિગેરે સ્વરૂપમાં તો કુંડ અને દ્રહ બન્ને સરખી રીતે જ કહ્યા છે. કિચિત્ વિશેષતા કોઈ કઈ બાબતમાં છે. એ ૫૩
અવતર:-પૂર્વ ગાથામાં ઇવર તે એ પદથી શેષ ૮૬ કુંડામાં જે તફાવત કહેવાનું બાકી રાખ્યું હતું તે તફાવત ત્રણ પ્રકારને આ ગાથામાં કહેવાય છે—
एसिं वित्थारतिगं, पडुच्च समदुगुण चउगुणटुगुण । चउसाहि सोल चउदो, कुंडा सव्वेवि इह णवई ॥५४॥
શબ્દાર્થ – સિંએ ચાર કુડાના
સવિ-સર્વે પણ કુંડ fથાતિ-ત્રણ વિસ્તારને
–આ જંબુદ્વીપમાં ઘદુત્ત–આયિને
બનેવુ
સંસ્કૃત અનુવાદ. एषां विस्तारत्रिकं प्रतीन्य समद्विगुणचतुर्गुणाष्टगुणानि ।
चतुःषष्टि षोडश चत्वारि द्विकुंडानि सवाण्यपि अत्र नवतिः॥ ५४ ॥ પથાર્થ – પરંતુ તે ૮૬ કુડો ] એ ચાર કુંડના ત્રણ વિસ્તારની અપેક્ષાએ વિચારતાં ૬૪ કુંડ સરખા વિસ્તારવાળા છે, ૧૬ કુંડ બમણા વિસ્તારવાળા છે, ૪ કુંડ ચાર ગુણ વિસ્તારવાળા છે, અને બે કુંડ આઠ ગુણ વિસ્તા