________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. ધેધ જિલ્ડિકામાં થઈને પડતા હોવાથી નદીનું પાણી પર્વતને ઘસાઈને પડતું નથી, પરન્તુ જિરિડકા બે ગાઉ લાંબી હોવાથી પર્વતથી કંઈક દૂર રહીને પડે છે, જેથી પર્વત ભીંજાતો નથી. તથા એ ઘેધ જે કુડમાં પડે છે તે કુડાનાં તળીયાં વજરત્નમય છે ! ૪૯ મે ૨૦
અવતT:–હવે આ ગાળામાં તે જિબ્લિકાઓનું પ્રમાણ-માપ કહે છે – दहदारवित्थराओ, वित्थरपन्नास भागजड्डाओ । जड्डत्ताओ चउगुण-दीहाओ सव्वजिब्भीओ ॥५१॥
શબ્દાર્થ – સુગમ છે-ગાથાર્થને અનુસારે
સંસ્કૃત અનુવાદ द्रहद्वारविस्तरा विस्तरपंचाशत्तमभागजड्डाः ।
जडत्वतश्चतुर्गुणदीर्घाः सर्वा जिव्हिकाः ॥५१॥ શાળા:-હકારના વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારથી પચાસમા ભાગે જાડી, અને જાડાઈથી ચારગુણી દીધું–લાંબી એવી સર્વે જિલ્ડિકાઓ છે. ૫૧ |
વિસ્તરાધા-નદીઓના ધોધ જે જિહિકાઓમાં થઈને પડે છે તે જિલ્ડિકાઓનું પ્રમાણ અહિં કહેવાય છે.
છે જિહિકાઓનું પ્રમાણ જિલ્ડિકાઓ દરેક દ્રહકારના વિસ્તાર જેટલા વિસ્તારવાળી, વિસ્તારના પચાસમા ભાગે જાડી અને જાડાઈથી ચારગુણી લાંબી છે, જેથી
બહારની ૪ જિલ્ડિકાઓ જન વિસ્તારવાળી, બે ગાઉ જારી, અને ૨ ગાઉ લાંબી છે.
મધ્યની ૪ જિબિડકાઓ–૧રા જન વિસ્તારવાળી, ૧ ગાઉ જાડી, અને ૪ ગાઉ લાંબી છે.
૧ શાસ્ત્રમાં ઘટમુખપ્રવૃત્તિરૂપે ધોધ પડે કહ્યો છે, એટલે ઘરમાં નિકળતું જળ જેવો અવાજ કરે છે તેવાજ અવાજે નદીઓના ધેઘ પડે છે, એમ કહ્યું છે. માટે ઉપલક્ષણથી ઘડામાંથી જળ નીકળતાં ઘડે ભીંજાતું નથી તેમ પર્વત પણ ભીંજાતું નથી.