________________
પ્રપાત કુંડાનું સ્વરૂપ
૮૭
અભ્યન્તરની ૪ જિવ્હિકા—૨૫ યાજન વિસ્તારવાળી, ૨ ગાઉ જાડી, ૨ યાજન લાંખી.
સીતા સીતાદાની જિવ્હિકા—૫૦ ચેાજન વિસ્તૃત, ૪ ગાઉ જાડી, ૪ ચેાજન લાંબી.
અહિં જાડી એટલે ઉંચી જાણવી [ પરન્તુ જિવ્હિકાની ઠીકરીની જાડાઈ સ્પષ્ટ કહી નથી, ] જેથી પાણીની ઉંડાઈ જેટલી જિવ્હિકા ઉંચી છે, અને પાણીના પ્રવાહ જેટલીજ પહેાળી છે, વળી દીર્ઘ તાના કેટલેાક ભાગ પર્વતમાં પણ હાય, માટે દીર્ઘતા પ્રમાણેજ પ્રવાહ દૂર પડે છે એમ નહિ, પરન્તુ કંઈક ન્યૂન દૂર હાય ॥ ૫૧ ॥
અવતરનઃ—નદીઓ જે પ્રપાતકુંડામાં પડે છે તે કુંડામાં દરેકમાં મધ્ય ભાગે નદીની અધિષ્ઠાત્રી દેવીના એકેક દ્વીપ હાય છે તેનુ સ્વરૂપ આ ગાથામાં કહે છે
कुंडतो अडजोयण, पिहुलो जलउवरि कोसदुगमुच्चो । बेइजुओ इदेवी - दीवो दहदेविसमभवणो ॥ ५२ ॥
શબ્દાર્થઃ-
વ ંતા- કુંડની અંદર, કુંડ મધ્યે અનોય-આઠ યાજન વિદુો-પહેાળા, વિસ્તારવાળા વાસદુમો-એ કાશ ઉંચા
વત્તુઓ-વદિકાયુક્ત રેવીટીયો-નદીદેવીના દ્વીપ
સમ-દ્રદેવીના ભવન સરખા મળો-ભવનવાળો.
સંસ્કૃત અનુવાદ
कुंडान्तः अष्टयोजनपृथुलो, जलोपरि क्रोशद्विकोच्चः । वेदिकायुतो नदी देवीद्वीपो द्रहदेवीसम भवनः ॥ ५२ ॥
ગાય:-કુંડની અંદર (મધ્યભાગે ) આઠ યાજન લાંખે પહેાળો, જળની ઉપર બે ગાઉ ઉંચા દેખાતા, ચારે બાજુ ફરતી વદિકા સહિત અને દ્રદેવીના ભવન સરખા ભવનવાળો એવા નદીદેવીને ઢીપ છે ! પર !
૧ ીકરીની જાડાઇ પણ એટલીજ હાવી ધરી શકે છે. વળી એ જિન્ડિકા ઉપરના ભાગમાં ખુલ્લી સમજાય છે, કારણકે દા યાજનાદિ પહેાળાદ પ્રમાણે ઉપરના ભાગ જો આાદિત હોય તેા ઉંચાઇ ઘણી વધી જાય, માટે ઉપરથી ખુલ્લી સમજાય છે.