________________
ગંગા પ્રમુખ નદીઓનુ` વર્ણન.
૫
થવાથી એ ચારે નદીઓ ફૂટથી ૧ ગાઉ દૂર રહી પોતાના સીધા પ્રવાહને વક્ર કરી ખહારના ભરત ઐરાવતક્ષેત્રા સન્મુખ વળે છે. ત્યાં ગંગા અને સિધ્ ભરતક્ષેત્ર તરફ વળે છે, અને રક્તારવતી ઐરાવતક્ષેત્ર તરફ વળે છે.
।। ચાર ખાદ્ય નદીઓના પર્વત ઉપર વક્ર પ્રવાહ ।।
એ પ્રમાણે પેાતાના આવર્ત્તનકૂટના નડતરથી વક્ર થયેલેા નદીના પ્રવાહ પુન: પર્વત ઉપર જ વહી પર્વતના કિનારે આવે છે, ત્યાં સુધીમાં કેટલા ચેાજન વહે છે ? તે કહે છે કે—આવર્ત્તનટથી વધુ થયેલેા નદીપ્રવાહ પુન: પર્વત ઉપર પાંચસા ત્રેવીસ ચેાજન ત્રણ કળા [ ૫૨૩ યા. ૩ ક. ] વહે છે, ત્યારબાદ પર્વતના કિનારે આવે છે, જેથી પર્વત સમાપ્ત થાય છે. અહિ પર૩ યે।. ૩ ક. ને હિંસાખ આ રીતે—પર્વતને વિસ્તાર ૧૦પ૨-૧૨ છે, તેમાંથી નદીના પ્રવાહ ૬ા યેાજન બાદ કરતાં [ એટલે ક્ યાજન જાડા કળા બાદ કરતાં ] ૧૦૪૬ યા. છા ક. આવે તેનું અર્ધું કરતાં પર૩ ચેાજના કળા ઉપરાન્ત કળા આવે [અથવા ૫૨૩।. ૩Y ક. આવે ]. એટલા યેાજન સુધી આવનસૃષ્ટથી પર્વત ઉપર વહીને જિવ્હિકામાં પ્રવેશ કરે છે.
।। જિજ્રિકામાંથી કુંડમાં પડતા નદીઓના ધોધ ॥
નદીઓના પ્રવાહ જે જિવ્હિકાઓમાં થઇને પડે છે તે જિવ્હિકા પ્રનાલ સરખા આકારવાળી અને છેડે ફાડેલા મગરના મુખ સરખી હાય છે, અને વજ્રરત્નની અનેલી હાય છે, તેમાં થઈને પર્વત ઉપરથી નીચે પોતપોતાના નામવાળા કુંડમાં પડે છે, ત્યાં ગંગાનદી ગંગપ્રપાતક નામના કુંડમાં પડે છે, એ રીતે સિંધૂ નદી સિંધૂપ્રપાતક માં પડે છે, રક્તા નદી રત્તાપ્રવાતનુંદમાં અને રક્તવતી નદી રાયની પ્રપાત કુંડમાં પડે છે. એ પ્રમાણે જિવ્હિકાઓમાં થઇને નીચે પડતા કંઈક અધિક ૧૦૦-૧૦૦ યાજન લાંબે ધેાધના દેખાવ દૂરથી દેખતાં જાણે મેાતીને હાર હોય તેવા શ્વેતવણે દેખાય છે. વળી એ
* શ્રી રત્નશેખરસૂરિએ સ્વપજ્ઞવિવરણ પ્રસંગે પ૯ મી ગાથાના વિવરણમાં ૧ ગાઉ કહ્યો છે તે અનુસારે અહિં કૃટવજન કહ્યું છે, પરન્તુ બીજે કાઈ સ્થાને કૂટવન દેખવામાં આવ્યું નથી.
૧ ધોધની લ ંબાઈ સાધિક ૧૦૦ યાજન કહી છે, તે ૧૦૦ યોજન પર્યંત ઉંચા છે, તે ઉપરાંત કિચિત્ અધિકતા જિવ્હિકામાંથી પડતી વખતે કુછંક વક્રતા થવાની અપેક્ષાએ તેમજ નીચે કુંડમાં પણ પ્રવાહ કંઇક ઉંડે પાંચવાની અપેક્ષાએ સભવે છે, તત્વ શ્રી બહુશ્રુતગમ્ય,