________________
*
--
-
-
*
-
-
-
-
૧
/૧/૧
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત. જાણી શકાય છે. વળી એ દેવીઓ દ્રહમાં જે અનેક રત્નકમળે છે, તેમાં મધ્યવતી મોટા રત્નકમળમાં રહે છે.
| પદ્મદ્રહમાં રત્નકમળ અને તેમાં દેવી નિવાસ છે
આ પદ્ધસરોવરમાં અતિમધ્યભાગે ૧ જનના વિસ્તારવાળું ( વૃત્ત આકારે હોવાથી લંબાઈ પહોળાઈમાં ૧ જનનું ) અર્ધજન જાડું અને પાણીથી બે ગાઉ ઉંચું એક મેટું રત્નકમળ છે. એ કમળ ૧૦ યોજન જેટલું જળમાં ડૂબેલું છે, કારણકે પદ્મદ્રહ ૧૦ એજન ઉડે છે, જેથી કમળની નાળ પણ ૧૦ જન જેટલી પાણીમાં જ હોય. વળી એ મુખ્ય કમળની ચારે બાજુ ફરતો રત્નમય કોટ છે, તે પણ જબદ્વિપના કોટ સરખે અને ગવાક્ષકટકવડે સહિત છે, પરંતુ તફાવત એટલેજ કે જબુદ્ધીપને કોટ ૮ જન ઉંચો છે, ત્યારે આ કમળને ફરતો રત્નકેટ ૧૮ જન ઉચે છે, કારણ કે દશ એજન પાણીમાં ઉડે છે, અને આઠ યેાજન બહાર દેખાતો છે.
| | રત્નકમળના જુદા જુદા અવયવો ||
એ મુખ્ય રત્નકમળનું મૂળ વારત્નમય વેત છે. મૂળ જેમાંથી નિકળે છે તે જડ રૂપ કંદ (જડ) રિષ્ઠરત્નમય હોવાથી શ્યામવર્ણન છે. નાળ લીલા વર્ણના વૈર્યરત્નની (પાનાની) છે, કમળનાં બહારનાં ચાર પત્રો પણ લીલા વેર્યરત્નનાં છે, અને અંદરનાં સર્વ પત્રા રક્ત વર્ણના સુવર્ણન છે. વર્તમાન સમયમાં દેખાતાં ઘણું પુપે પણ એવા છે કે જે પુષ્પની બહારના પુષ્પને ઘેરીને આજુ બાજુ લીલાં પત્ર ચારેક રહ્યા હોય છે, અને અંદરનાં પુખપ પુષ્પના જૂદા જૂદા વર્ણનાં જ હોય છે. તથા એ કમળના અતિમધ્ય ભાગમાં એક કણિકા ( બીજેકેશ ) આવા આકારની હોય છે, તેને ફરતો તપનીય સુવર્ણમય (લાલ સુવર્ણમય) કેસરાનો જથ્થો હોય છે, અને તે ગળ આકારની તથા નીચેથી ઉપરની સામટો ભાગ જોઈએ તો સનીની એરણ સરખી હોય છે, પરંતુ એરણ ચારસ હોય છે, ત્યારે આ કણિકા ગોળ આકારની છે એ તફાવત છે. અહિં કેસરા એટલે કેસર સરખા તંતુરૂપ અવયવો કર્ણિકાની ચારે બાજુ ફરતા હોય છે.
છે કમળની કણિકા ઉપર શ્રી દેવીનું ભવન ! એ કમળકર્ણિકા બે ગાઉ લાંબી પહેળી વૃત્ત આકારની છે, અને એક