________________
^^^^^^^^^^^^^
^^^^^
પદ્મદ્રહાદિ વર્ણન. હવે અનુક્રમે એ સરોવરમાં જે જે અધિપતિ દેવીઓનાં સ્થાન છે તે દેવીઓનાં નામ અગ્ર ગાથામાં કહેવાશે. . ૩૫ |
અવતા:-પૂર્વ ગાથામાં જેનું પદના સંબંધવાળી આ ગાથામાં છ મહાદ્રમાં નિવાસ કરતી ૬ દેવીઓનાં નામ કહેવાય છે— सिरिलच्छी हिरिबुद्धी, धीकित्तीनामिया उ देवीओ । भवणवईओ पलिओ-वमाउ वरकमलणिलयाओ ॥ ३६ ॥
શબ્દાર્થ – સિરિશ્રી દેવી
ત્તિી–કીર્તિ દેવી છી–લમી દેવી
નામિયા–એ નામવાળી િિર–હી દેવી
વરHઢ-ઉત્તમ કમળના યુદ્ધ-બુદ્ધિ દેવી ધી–ધી દેવી
ન્દ્રિયો-નિલયવાળી, સ્થાનવાળી
સંસ્કૃત અનુવાદ श्रीलक्ष्म्यो डीबुद्धी धीकीयौ नाम्न्यौ तु देव्यो-देव्यः । भवनपतिन्यः पल्योपमायुष्का वरकमलनिलयाः ॥ ३६ ॥
Tran_શ્રીદેવી અને લક્ષ્મીદેવી, હીદેવી અને બુદ્ધિદેવી, તથા ધીદેવી અને કીર્તિદેવી એ બે બે નામવાળી દેવીઓ [ત પર્વત ઉપરના દ્રહમાં ] છે, એ સર્વ દેવીઓ ભવનપતિનિકાયની પાપમના આયુષ્યવાળી અને ઉત્તમકમળમાં નિવાસ કરનારી છે કે ૩૬ ૫
વિતરાર્થ:–પદ્મદ્રહમાં શ્રીદેવીના નિવાસ છે, અને પુંડરીકદ્રહમાં લક્ષ્મીદેવીના નિવાસ છે, મહાપદ્મદ્રહમાં હીદેવીનો નિવાસ છે, અને મહાપુંડરીકદ્રહમાં બુદ્ધિદેવીને નિવાસ છે, તથા તિગિકી દ્રહમાં ધીદેવીને નિવાસ છે, અને કેસરિગ્રહમાં કીર્તિદેવીને નિવાસ છે. એ છ એ દેવીઓ ભવનપતિ નિકાયની છે, અને તેથી જ એક પલ્યોપમના આયુષ્યવાળી છે, કારણકે વ્યક્તદેવીઓનું આયુષ્ય અર્ધ પામથી અધિક ન હોય માટે આયુષ્ય ઉપરથી જ ભવનપતિ નિકાયની
૧ અઢીદીપના શાશ્વતા પદાર્થોની અધિપતિ દેવીઓ ભવનપતિનિકાયની અને દેવે વિશેષતઃ વ્યતર નિકાયના છે, કેટલાક વેલંધરાદિ દેવો ભવનપતિ નિકાયના છે, અહિં તાત્પર્ય એ છે કે કોઈ પણ અઢીદ્વીપના અધિપતિ દેવ વા દેવીઓ એક પલ્યોપમથી જૂન આયુષ્યવાળા ન હોય, અને વ્યન્તર દેવીઓનું ઉત્કૃષ્ટ આયુષ પણ અર્ધ પલ્યોપમજ હોય છે માટે વ્યર દેવીઓનું પ્રાયઃ આધિપત્ય નથી.