________________
શ્રી લધુ ક્ષેત્રસમાસ વિસ્તરાર્થ સહિત.
શબ્દાર્થ
બિહારનાં
તેgિ=તિગિછિદ્રહ ૫૩મ=પદ્મદ્રહ
વેસર કેસરીદ્રહ jી પુંડરીકદ્રહ.
મારિ=અભ્યન્તરનાં બે પર્વત મ=મધ્યનાં
=અનુક્રમે =નિશ્ચય
એ દ્રહોમાં મyવ્યા=મહ” શબ્દપૂર્વક
સંસ્કૃત અનુવાદ. बहिः पद्मपुंडरीको, मध्ये तो चैव भवतो महपूर्वी । तेगच्छिकेशरिणी, अभ्यन्तरौ क्रमेण एतेषु ॥ ३५ ॥
Twાધાપદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે દ્રો બહાર છે, અને મધ્ય ભાગમાં એજ બે દ્રહ “મહ” શબ્દપૂર્વક છે, તથા તેગચ્છિ અને કેશરી એ બે દ્રહો અભ્યત્તર કહે છે. હવે અનુક્રમે એ દ્રમાં [ દેવીઓનાં નામ કહેવાય છે–એ સંબંધ હવે પછીની ૩૨મી ગાથામાં આવે છે) II ૩૫ //
વિરત -પદ્મદ્રહ અને પુંડરીકદ્રહ એ બે સર્વથી બહાર છે, એટલે સર્વ બહારના દક્ષિણસમુદ્ર પાસેના લઘુહિમવંત પર્વત ઉપર પદ છે, અને ઉત્તર દિશાના સર્વ બાહ્ય શિખરી પર્વત ઉપર પંદરી છે, તથા એજ બે નામવાળાં પરન્તુ પ્રારંભમાં “મહ” શબ્દ અધિક ઉમેરતાં માપ૬ અને માઉંટવી ટ્ર૬ મધ્ય ભાગમાં છે, એટલે બે મધ્ય પર્વત ઉપર છે, ત્યાં મહાપદ્મદ્રહ મહાહિમવંત પર્વત ઉપર અને મહાપુંડરીકદ્રહ રૂકમી પર્વત ઉપર છે, અને બે પર્વત મધ્યવતી છે, કારણકે મહાહિમવંતપર્વત લઘુહિમવંત અને નિષધ પર્વતની વચ્ચે તથા રૂકમી પર્વત શિખરી અને નીલવંતની વચ્ચે આવ્યો છે માટે, તથા તિછિી અને કેશરી એ બે દ્રહ અભ્યન્તર છે, એટલે નિષધ અને નીલવંત એ બે અભ્યન્તર પર્વત ઉપર રહેલા છે.
અહિં પદ્મદ્રહાદિક નામમાં કંઈ વિશેષ નથી, કેવળ તિબિંછીદ્રહ અને કેશરિદ્રહના નામમાં વિશેષતા છે તે આ પ્રમાણે–તિMિછી એટલે પુષ્પરજમકરંદ, તેની મુખ્યતાએ તિગિછી અથવા તેગિચ્છીદ્રહ કહેવાય છે, અને કેશર એટલે કેસરાઓના સમૂહવડે અલંકૃત શતપત્રાદિ કમળે હેવાનો મુખ્યતાઓ કેશરિ અથવા કેસરિદ્રહ કહેવાય છે.