________________
શ્રી લધુ ક્ષેત્ર સમાસ વિસ્તરાર્થ સહિત,
૩૯
છે. વળી એ ગૃહામાં પણ આગળ કહેવાતા ૧૨ પ્રકારનાં આસનેામાંનુ એકેક આસન છે, એટલે કેાઈમાં હુંસાસન, કાઈમાં સિહાસન ઇત્યાદિ.
તથા એ એ વનખડામાં ઠામ ઠામ દ્રાક્ષ જાઈ જૂઈ નાગરવેલ ઈત્યાદિ વનસ્પતિઓના મંડપ-માંડવા છે તે પણ સર્વ રત્નમય છે, પુન: એ મડામાં હુ'સાસનાદિ આકારવાળી માટી માટી શિલાઓ છે તે શિલાપટ્ટ કહેવાય, એટલુજ નહિં પરન્તુ એ ઉપરાન્ત પણ અનેક આકારવાળી શિલાએ રત્નમય છે, એ શિલાપટ્ટો ઉપર બ્યન્તર દેવ દેવીએ સુખ પૂર્વક બેસે છે સૂએ છે ઇત્યાદિ રીતે પૂર્વાજિત પુન્યનું ફળ ભોગવે છે.
એ પ્રમાણે આ ગાથામાં તૃણુ–તારણ—ધ્વજા-છત્ર-વાવ-પ્રાસાદ-પર્યંત શિલા≠–મડપ–ગૃહ અને આસન એ ગિઆર વસ્તુ કહી, તેમાં તૃણુવાવ પર્વત–મંડપ અને ગૃહ એ પાંચ વસ્તુએ વનખંડમાં ઠામ ઠામ અનિયત સ્થાને રહેલી છે, અને તેારણુ ધજા તથા છત્ર એ ત્રણ વાપિકાઓના ત્રિસેાપાન ઉપર છે, તેમાં પણ ધજા અને છત્ર તારણ ઉપર છે. ત્યાં છત્ર તે છત્ર અને ત્રણ છત્ર ઉપરાઉપરી હાય છે જે છત્રાતિછત્ર કહેવાય છે, અને તેવાં છાતિછત્રા અનેક હાય છે. તથા પ્રાસાદો ક્રીડાપર્વતા ઉપર આવેલા છે, પરન્તુ વનખંડમાં ઠામ ઠામ છૂટા નહિ, તથા શિલાપટ્ટો મડામાં છે, અને આસને પર્વત ઉપરના પ્રાસાદોમાં તથા ગૃહામાં છે. તે આસના પુન: ૧૨ પ્રકારનાં છે તે આ પ્રમાણે જેની નીચે હુંસના આકાર હાય તે હંસાસન, એ રીતે ક્રોંચાસન-ગરૂડાસન-તથા ઉચ્ચાસન ( ઉંચુ આસન ) પ્રણતાસન ( નીચું આસન ) દીર્ઘાસન ( પલંગ સરખુ દીર્ઘ ) ભદ્રાસન ( જેની નીચે પીઠિકા હાય તે ) પક્ષાસન ( નીચે અનેક પક્ષી આકારવાળુ) મકરાસન ( નીચે મકર મચ્છવાળુ ) સિ ́હાસન–(નીચે સિંહવાળું —વૃષભાસન ( નીચે વૃષભ રૂપવાળુ ) અને દિશાસ્વસ્તિકાસન ( નીચે દિશાસ્વસ્તિકાકૃતિવાળું ), એ પ્રમાણે ૧૨ પ્રકારનાં આસને જાણવાં. એ સર્વે કહેલી વસ્તુએ સર્વથા રત્નમય પૃથ્વી પરિણામ રૂપ જાણવી. ( પરન્તુ વાવડીઓનું જળ કમળ વિગેરે પૃથ્વીમય નહિ .
અવતરણ:——આ અઢીદ્વીપમાં અમુક અમુક ક્ષેત્રાદિકના અધિપતિ દેવે ક્યાં રહે છે? તે આ ગાથામાં દર્શાવાય છે—
इह अहिगारो जेसिं, सुराण देवीण ताणमुप्पत्ती ॥ णिअदीवोदहिणामे, असंखईमे सनयरीसु ॥ २० ॥