________________
૪૦
અધિપતિ વાના નિવાસસ્થાના
શબ્દાઃ
T—અહિ, અઢીદ્વીપમાં મહિનો—અધિકાર
ત્તિ-જે તાળ-તેઓની
-
ઉન્નતિ-ઉત્પત્તિ ત્રિ-પાતપાતાના અસંમે—અસંખ્યાતમા સનયર સુ–પેાતાની નગરીઓમાં
સંસ્કૃત અનુવાદ
अत्राधिकारो येषां सुराणां देवीनां तेषामुत्पत्तिः । निजनिजद्वीपोदधिनाम्नि असंख्येयतमे ( द्वीपोदधौ ) स्वनगरीषु ॥ २ ॥
થાર્ય:-~~અહિં અઢીદ્વીપમાં જે દેવ અથવા દેવીઓના અધિકાર ( આધિપત્ય ) છે તે દેવ અને દેવીએની ઉત્પત્તિ પાતપેાતાના દ્વીપસમુદ્રના નામવાળા અસંખ્યાતમા દ્વીપસમુદ્રમાં અને પેાતાના નામવાળી નગરીઆમાં છે ! ૨૦ ૫
વિસ્તરત :—આ અઢી દ્વીપમાં (એટલે જ ખૂદ્રીપથી અર્ધ પુષ્કરદ્વીપ સુધીના મનુષ્યક્ષેત્રમાં) સંપૂર્ણ દ્વીપ વા સમુદ્રના એક અથવા એ અધિપતિ દેવ છે, જેમ જ બુદ્વીપનો અધિપતિ અનાવૃતદેવ છે, લવણુસમુદ્રના અધિપતિ સુસ્થિત નામે દેવ છે, ધાતકીખંડના અધિપતિ સુદર્શન અને પ્રિયદર્શીન નામના એ દેવ છે, એ રીતે કાલાધિના એ દેવ અને પુષ્કરાના પણ એ દેવ અધિપતિ છે, જે આગળ કહેવામાં આવશે. એ ઉપરાન્ત દ્વીપસમુદ્રમાં આવેલા ક્ષેત્રાદિ અનેક શાશ્વત પદાર્થના પણ અનેક અધિપતિ દેવ છે, જમ ભરતક્ષેત્રના ભરતદેવ, હિમવંત પર્વતને અધિપતિ હિમવતદેવ, ઈત્યાદિ રીતે ક્ષેત્રાના પર્વતાના ફૂટાના સરાવાના નદીએના અને વૃક્ષેા વિગેરેના સના જૂદા જૂદા અધિપતિ દેવ દેવીઓ છે, તે સર્વ અધિપતિ દેવ દેવીએના પ્રાસાદ અથવા ભવના અહિં છે. તે કાઈ વખતે પેાતાના સ્થાનથી આવે તે તેમાં આરામ માત્ર લે છે, પરન્તુ એ ભવના અથવા પ્રાસાદોમાં તેની ઉત્પત્તિ ( જન્મ ) નથી, ઉત્પત્તિ તે અહિંથી અસંખ્યાતા દ્વીપસમુદ્ર વ્યતીત થયા બાદ જે બીજો જ ખૂદ્રીપ નામના દ્વીપ છે, તેમાં આ જ ખૂદ્રીપના સર્વ અધિકારી દેવાની પેાતાની નગરીએ છે, તેમાંજ ઉત્પન્ન થાય છે, અહિં નગરી એટલે મેાટી રાજધાની, કે જેમાં અનેક બીજા દેવ દેવીઓની પણ ઉત્પત્તિ છે, તે સર્વ દેવ દેવીએનુ સામ્રાજ્ય એ દેવ ભાગવે છે. અહિં જેમ હજારા ઘર અને લાખા મનુષ્ચાની વસ્તીવાળું નગર કહેવાય છે, અને તેમાં તે નગરના રાજા