________________
૨૭૫
કાવ્ય સંગ્રહ
.
દર્શન મેહ વ્યતીત થઈ ઊંપ બેધ જે, દેહ ભિન્ન કેવલ રતન્યનું જ્ઞાન જે; તેથી પ્રક્ષીણ ચારિત્ર મેહ વિલેકિયે, વર્તે એવું શુદ્ધ સ્વરૂપનું ધ્યાન જે. અપૂર્વ ૩ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વર્તે દેહ પર્યત જો; ઘેર પરિષહ કે ઉપસર્ગ ભથે કરી, આવી શકે નહીં તે સ્થિરતાને અંત જે. અપૂર્વ ૪ સવમના હેતુથી વેગ પવન, સ્વરૂપ સે જિન આજ્ઞા આધીન જે; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતિ સ્થિતિમાં, અંતે થાય નિજ સ્વરૂપમાં લીન જે. અપૂર્વ ૫ પંચ વિષયમાં રાગ પ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનને ક્ષોભ જે; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધવિણ, વિચરવું ઉદાધીન પણ વિત લેભ જે. અપૂર્વ- ૬ ક્રોધ પ્રત્યે તે વર્તે કૈધ સ્વભાવતા, માન પ્રત્યે તે દીનપણાનું માન જે; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહીં લેભ સમાન જે. અપૂર્વ ૭ બહુ ઉપસર્ગ કર્તા પ્રત્યે પણ દેધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લેભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ ૮ નગ્નભાવ મુંડભાવ સહ અજ્ઞાનતા, અદંત ધોવન આદિ પરમ પ્રસિદ્ધ છે; કેશ, રેમ, નખ કે અંગે શૃંગાર નહીં, દ્રવ્યભાવ સંયમમય નિગ્રંથ સિદ્ધ છે. અપૂર્વ ૯ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, માને અમાને વર્તે તે જ સ્વભાવ જે, જીવિત કે મરણે નહીં નૈનાધિકતા, ભવ મેરે પણ શુદ્ધ વર્તે સમભાવ જે. અપૂર્વ ૧૦ એકાકી વિચરતે વળી સ્મશાનમાં, વળી પર્વતમાં વાધ સિંહ સંગ જે;