SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ શ્રી જન જ્ઞાન સાગર નિશ્ચય વાણી સાંભળી, સાઘન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં નેય, ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨ ગ૭ મતની જે કલ્પના, તે નહિ સદ્વ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહીં સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હેય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ સાર. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્ગુરુ આજ્ઞા નિજદશા, નિમિત્ત કારણ માંથ. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતર છૂટો ન મેહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીને દ્રોહ ૧૩૭ યા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, બૈરાગ્ય; હેય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મેહભાવ ક્ષય હાય જ્યાં, અથવા હાય પ્રશાંત, તે કહિયે જ્ઞાની દશા, બાકી કહિયે બ્રાંત. ૧૩૯ સકળ જગત તે એઠવત, અથવા સ્વપ્નસમાન; તે કહિયે જ્ઞાનીદશા, બાકી વાચા જ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છ વતે છે; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીનાં ચર ગુમ હો ! વંદન અગણિત. ૧૪૨ નીચેનાં કાવ્ય “શ્રીમદ્ રાજચંદ્ર એ પુસ્તકમાંથી લીધેલા છે (અંતર્ગત ગુણશ્રેણી સ્વરૂ૫) અપૂર્વ અવસર એ કયારે આવશે ? કયારે થઈશું બાઇતર નિગ્રંથ ? સર્વ સંબંધનું બંધન તક છેદીને. વિચરશું કવ મહપુરુષને ૫ થ છે ?..અપૂર્વ ૧ સર્વ ભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી, માત્ર દેહ તે સંયમ હેતુ હેય જે; અન્ય કારણે અન્ય કશું કર્ભે નહીં, દેહે પણ કિંચિત સૂઈ નવ જાય છે. અપૂર્વ ૨
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy