________________
૨૨૪
ને જ્ઞાન સાગર
કે હું *ર્દ
શ્રી મુનીશ ! આ સંસાર રૂ૫ અપાર સાગર વિષે, હું માનું છું તુમ નામ નહીં મુજ શ્રવણમાં આવ્યું હશે; સુણ્યા છતાંય પવિત્ર મંત્રરૂપી તમારા નામને, આપત્તિ રૂપી સર્પિણી શું સમીપમાં આવી શકે ? ૩૫ હે દેવ ! જન્માંતર વિષે પણ આપના બે ચરણ જે, બળવાન ઈછિત આપવું તે, મેં નહીં પૂજ્યા હશે; હે મુનીશ તેથી કરી હું જરૂર આ ભવને વિષે,
સ્થળ હૃદય વેધક પરાભવનું તે થયે જાતે દીસે. ૩૬ નિશ્ચય અરે ! મેહધકારે વ્યાપ્ત એવાં નેત્રથી, પૂર્વે કદી મેં એક વેળા પણ પ્રભુ યા નથી; કેવી રીતે થઈ હૃદયભેદક અન્યથા પીડે મને, બળવાન બંધનની ગતિ વાળા અનર્થો શરીરને ૩૭ કદી સાંભલ્યા પૂજ્યા ખરેખર આપને નિરખ્યા હશે; પણ પ્રીતિથી ભક્તિવડે નહિ હૃદયમાં ધાર્યા હશે, જનબંધુ! તેથી દુઃખપાત્ર થયેલ છું ભવને વિષે, કાકે યિા ભાવે રહિત નહીં આપતી ફળ કાંઈએ. ૩૮ સુખકારી શરણાગત પ્રભુ હિતકારી જન દુખિયાતણું, હે ગીઓમાં શ્રેષ્ઠ ! સ્થળ કરણું અને પુણ્ય જ તણા; ભકિતથકી નમતે હું તે મહેશ ભારા ઉપરે, તત્પર થશે દુઃખ અંકુરને ટાળવા કરુણવડે. ૩૯ અસંખ્ય બળનું શરણ ! ને વળી શરણ કરવા એગ્ય જે અરિજાશથી થઈ કીર્તિ એવા આપના પગ કમળને; શરણે છતાં પણ ભુવનપાવન ! ધ્યાનથી કદી હીણ તે, છું પ્રથમથી જ હણાયલે હણવા જ માટે યોગ્ય જે. ૪૦ હે અખિલ વસ્તુ જાણનારા ! વંઘ હે દેવેંદ્ર ને, સંસારના તારક ! અને ભુવનાધિનાથ ! પ્રભુ ! તમે; ભયકારી દુઃખ દરિયાથકી આજે પવિત્ર કરે અને, કરુણાતણું હે સિંધુ ! તારે દેવ ! દુઃખિયાને મને. ૪૧ હે નાથ ! આપ ચરણ કમળની નિત્ય સંચિત જે કરી, તે ભકિત કરી સંતતિનું હાથ ફળ કદી જે જરી; તે શરણું કરવા યોગ્ય માત્ર જ આપને શરણે રહ્યો, તે અહીં અને ભવ અન્યમાં પોતે જ મુજ સ્વામી થજે. ૪૨ એ રીતથી રૂડે પ્રકારે સ્થિર બુદ્ધિવાન ને, અતિ હર્ષથી રોમાંચી જેના શરીર કેરાં અંગ તે; તુજ મુખકમળ નિર્મળ વિષે રેિંદ્ર ! બાંધી દષ્ટિને, જે ભવ્યસન હે પ્રભુ ! રચે છે આપ કેરી સ્તુતિને. ૪૩