SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલ્યાણમંદિર સ્તોત્ર ૨૨૪ હે નાથ ત્રોમાં પ્રકાશ જન્મ આપે કર્યો; તારા સહિત આ ચંદ્રમા તવ હીણ અધિકારી કર્યો, મોતી સમયે શોભતાં ત્રણ છત્રના મીસે કરી, તે આ પ્રભુની પાસ તે, નકી રૂપ ત્રણ જાણે ધરી. ૨૬ કીતિ પ્રતાપ જ કાંતિફેરા સમૂહથી ત્રૌલેક આ, ગોળારૂપે ભગવાન જ્યમ આપે પૂરેલાં હોય ના; રૂપું સુવર્ણ અને વળી ભાણેજ્યથી નિર્મિત ખરે, પાસથી શોભી રહ્યાં ત્યમ આપ ત્રણ કિલ્લાવડે. ૨૭ પડતી પ્રભુ તુમ પાદમાં દેવેંદ્ર નમતા તેમની, રને રચિત મુગટ તજીને દિવ્યમાળા પુષ્પની; હું માનું છું મનમાં ખરે એ યોગ્ય થાય સર્વથી; વિભુ ! આપને સંગમ થતાં સુમનસો બીજે રમતાં નથી. ૨૮ હે નાથ ! આ સંસારસાગરથી તમે વિમુખ છતે, નિજ આશ્રિતને તારતા વિશ્વશ તે તે યોગ્ય છે; લોકે તરે માટીતણું ઘટ કર્મ પાક સહિતથી, આશ્ચર્ય વિભુ ! પણ આપ છો રહિત કર્મ વિપાકથી. ૨૯ વિશ્વશ, જપાલક ! છતાં પણ આપ દુર્ગત દીસતા, હે ઈશ અક્ષર છે, તથાપિ રહિત લિપિ સર્વથા; વળી દેવ છે અજ્ઞાનીને પણ તારનાર સદેવ જે. ! વિચિત્ર તે ત્રીલેક બોધકત્તાન આપ વિષે સ્કુરે.! ૩૦ આકાશ આછાદિત કરે એવી અતિશય ધૂળ જે, શઠ કમઠ દત્યે ક્રોધથી ઉડાડી સ્વામી આપને; છાયા પરંતુ નાથ તેથી આપની ઢંકાઈ નથી ! ઉલટો છવાયો દુષ્ટ પતે કૃત્ય પિતાના થકી !! ૩૧ વિજળી સહિત ઘનઘર મુશળધારથી વળી વર્ષ, વર્ષાદ દસ્તર કમઠ દયે છેઠ પ્રભુ ગાજતે; તેણે હે જિનરાજ ! ઉલટું રૂપ ત્યાં સહેજે ધયું; તીક્ષ્ણ બુરી તલવારકેરું કામ તે સામું કર્યું ! ! ૩૨ વિક્રાળ ઊંચા કેશ લટકે માળ શબના શિરની, ભયકારી અગ્નિ મુખ વિષેથી નીકળે જેના વળી; એ સમૂહ પિચાશને જે આપ પ્રત્યે પ્રેરિ, હે દેવ ! પ્રતિભવ દુઃખકારી તેહને તે તે થ.! ૩૩ હે ત્રણ ભુવનના નાથ ? જેઓ અન્ય કાર્યો છોડીને, ત્રિકાળ વિધિવત પૂજતા તુજ ચરણને ચિત્ત જેડીને; વળી ભકિતના ઉલ્લાસથી રોમાંચવાળે દેહ છે, આ પૃથ્વીથાં તે ભવ્યજનને હે પ્રભુજી ! ધન્ય છે. ૩૪
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy