SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ શ્રી ભક્તામર સ્તોત્ર ૨૧૫ દેએ તે તમને સ્વપ્નાંતરે સ્વપ્નમાં-પણ જોયેલે જ નથી ! (ભાવાર્થ કે તમારામાં ગુણ સિવાય દેવ બિલકુલ છે જ નહીં) ૨૭ ઉૌરક્તસંશ્રિતમુન્મયૂખમાભાતિ રૂપમમાં ભવને નિતાન્તમ | સ્પષ્ટૌલ્લસકિરણમસ્તતમવિતાનું બિન્મે રવિ પધરપક્વવતિ છે ૨૮ ભાવાર્થ :- હે જિનેશ્વર ! જેમ મેઘના સમીપમાં રહીને, અંધકારને નાશ કરીને, અને સ્પષ્ટ ઊંચા કિરણે પ્રસારીને; સૂર્ય શોભી રહે છે, તેમ જ અશેકવૃક્ષની નીચે રહેલું આપનું સ્વરૂપ (પાપરૂપી અંધકારને નાશ કરીને અને ઊંચા કિરણ પ્રસારીને, અત્યંત નિર્મળ ભી રહે છે. ૨૮. સિંહાસને મણિમયૂખશિખાવિચિત્ર વિભ્રાજવે તવ વધુ કનકાવદાતમ ! બિમ્બ વિયલિસદંશુલતાવિતાન તું ગદયાદ્વિશિરસીવ સહસ્ત્રશ્મિઃ ! ૨૯ છે ભાવાર્થ :- જેવી રીતે ઊંચા ઉદયાચળ પર્વતના ઉપર, આકાશને વિષે પ્રકાશમાન કિરણો રૂપી લતાઓના સુમૂલવડે, સૂર્યનું બિંબ શમે છે, તેવી જ રીતે હે જિસેંદ્ર ! મણિઓના કિરણની પંકિતઓ વડે કરીને વિચિત્ર દેખાતા સિંહાસનને વિષે, સુવર્ણ જેવું મને ડર આપનું શરીર અત્યંત શેભે છે. ૨૯ કુન્દાવદાતચલચામરચાશેણં, વિશ્વાજતે તવ વપુઃ કલધાતકાનમ્ | ઉઘ૭શકશુચિનિર્જરવારિધાર મુસ્ત૮ સુરગિરિવ શાતકૌમ્મમ | ૩૦ ભાવાર્થ :- જેમ ઉદય પામેલા ચંદ્રમાના જેવી નિર્મળ પાણીના ઝરણની ધારાઓ વડે મેરુપર્વતનું સુવર્ણમય ઊંચું શિખર શોભી રહે છે, તેમ મોગરાના પુષ્પ જેવા ધોળા વાતા. (ફરતા) ચામરો વડે, સેનાના જેવું મનહર આપનું શરીર શોભી રહે છે. ૩૦ છત્રત્રયં તવ વિભાતિ શશાંકાનમુૌદ સ્થિતં સ્થગિતભાનુકર પ્રતાપમ્ | મુકતાફલપ્રકરજાલવિવશેભમ પ્રખ્યાત્રિજગતઃ પરમેશ્વરત્વમ્ ૩૧ છે ભાવાર્થ ;- હે ભગવન્! (તારા સહિત) ચંદ્રના જેવાં મહર, સૂર્યનાં કિરણના તાપનું નિવારણ કરનાર, અને મોતીઓના સમૂહની રચનાથી શોભાયમાન, એવાં તમારા ઉપર રહેલા ત્રણ છત્રો શોભી રહ્યાં છે, તે જાણે તમારું ત્રણે જગતનું અધિપતિપણું જ જાહેર કરે છે તેમ શેભે છે. ૩૧ ગમ્ભીરતારવિપૂરિદિગ્વિભાગસ્ત્રીલેકશુભસંગમભુતદક્ષા સદ્ધર્મરાજજયઘોષણપકઃ સન ! ખે દુંદુભિન્ક્વનતિ તે યશસઃ પ્રવાદી છે ૩૨
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy