SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ શ્રી જેને જ્ઞાન સાગર ત્વમેવ સમ્યગુપલભ્ય જયક્તિ મૃત્યુ નાન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર! પત્થા ! ૨૩ | ભાવ થે હે મુનીં ! તમને મુનિઓ પરમ પુરુષ માને છે, અને તમે અંધકાર આગળ નિર્મળ સૂર્ય જેવા છે, વળી તમને રૂડે પ્રકારે પામવાથી (જાણવાથી) મૃત્યુને પણ જીતી શકાય છે અને એ કારણથી) તમારા સિવાય બીજે (કોઈપણ) મેક્ષ (મુકિત) પામવાને કલ્યાણકારક માર્ગ નથી જ ! ૨૩ વાયવ્યયં વિભુમચિત્યમસંખ્યમાઘ બ્રહ્માણમીશ્વરમનન્તમનંગકેતુમ ! યેગીશ્વર વિદિતયેગમનેકમેક જ્ઞાનસ્વરુપમમલં પ્રવદન્તિ સતઃ છે ૨૪ છે ભાવાર્થ :- હે પ્રભુ ! તમને અવ્યય. વિબુ, અચિંત્ય, અસંખ્ય, આઘ, બ્રહ્મા, ઈશ્વર, અનંત, અનંગ-કેતુ, ગીશ્વર, યોગને જાણનાર, અનેક, અને એક, એવી રીતે સકુરુષો અનેક વિશેષણોથી જ્ઞાનના સાક્ષાત સ્વરૂપ રૂપે અને વળી નિર્મળ પણ કહે છે ! ૨૪ બુદ્ધભૈવ વિબુધાર્ચિતબુદ્ધિધાત વં શંકરેસ ભુવનત્રયશંકરસ્વાત ધાતડસિધીર ! શિવમાર્ગવિવિંધાનાત વ્યક્ત ત્વમેવ ભગવદ્ પુરુષોત્તમસિ છે ૨૫ છે ભાવાર્થ – વિબુધાચિત ! તમે બુદ્ધિને બોધ કરે છે તેથી બુદ્ધ જ છો. તમે ત્રણે જગતનું કલ્યાણ કરનાર છેતેથી શંકર રૂપે જ છો અને કલ્યાણકારક માર્ગના વિધિને ધારણ કરનારા-જાણનારા છે તેથી તેમ જ ધાતા છે અને હે ભગવન તમે સ્પષ્ટ પુરુષોત્તમ એટલે નારાયણ રૂપ છે. ૨૫ તુલ્ય નમસ્ત્રિભુવનાનિંદરાય નાથ, તુલ્ય નમઃ ક્ષિતિલામલભૂષણયા તુલ્યું નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય, તુર્ભુ નમો જિન ભવધશેષણાય છે ૨૬ ભાવાર્થ –હે નાથ ! ત્રણે જગતની પીડાને હરણ કરનાર આપને મારા નમસ્કાર છે! પૃથ્વીના તળ ઉપર અમલ-નિર્મળ-મૂષણ રૂપ આપને ભારે નમસ્કાર હે ! વળી શૈલેના પરમેશ્વર એવા આપને મારા નમસ્કાર હો ! હે જિન ! આ સંસાર રૂપ સાગરનું શોષણ કરનાર–નહીં સરખો કરી દેનાર-સાપને ભારે નમસ્કાર હો ! ૨૬ કે વિસ્મયડત્ર યદિ નામ ગુપૌરશેળે. વં સંચિત નિરવકાશયા નીશ ! ! દીપાત્તવિવિધાશ્રયજાગઃ સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદપીક્ષિતસિ મે ૨૭ ભાવાર્થ –હે મુની તમામ ગુણે જ તમારામાં પરિપૂ રીતે આશ્રય કરીને રહેલા છે. તેમાં શું આશ્ચર્ય છે ! કેમકે અનેક સ્થળે આશ્રય મળવાથી જેમને ગર્વ ઉત્પન્ન થએલો છે, એવા
SR No.011561
Book TitleJain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorShamji Velji Virani
PublisherShamjibhai Veljibhai Verani Rajkot
Publication Year1963
Total Pages431
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy